________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आरमोपयोग धारणा. (રાગ ઉપર)
(૨૭) આત્મ સવભાવમારે, આતમ !! ક્ષણ ક્ષણ આયુ ગાળ; પુદગલ પર્યાયે નહીં તું છે, તું નહિ ગોરે કાળ. આત્મ. ૧ જ્ઞાનાનન્દ સ્વરૂપ છે ત્યારું, બાકી કર્મને ચાળે; કર્મતણું સુખ દુખ ભાવથી, નિરંજન તું ત્યારે. આત્મ. ૨ કીતિ અપકીર્તિથી ન્યારે, ચિદાનંદ રઢિયા કર્મના ખેલે સ્વમ સરીખા, માની તિજગુણ હાલ. આત્મ. ૩ ઉંચ ન નીચ ન દેહ નજાતિ, જૂઠા મનના ખ્યાલ આતમ ઉપગે મસ્તાને, શૈ નિજરૂપને ભાળે. આત્મ ૪ સારે ખેટે તું નહીં જગમાં, કમ ઠાઠ છે ઠાલે; ભવ બાજીમાં રહે ન રાજી, તું વહાલામાં હાલે. આત્મ, ૫ દુનિયાથી તું પેલી પારે, આપ આપ નિહાળે; પુદગલ ખેલે મુંઝ ન આતમ !! નિજાનંદમાં મ્હાલે. આત્મ. ૬ આતમ તે પરમાતમ તું છે, આપ આપને તારે અલખ અકલ નિર્ભય તું નક્કી, તું પ્યારામાં યારે. આત્મ. ૭ આપોઆપ સ્વરૂપ વિચારે, ક્ષણ ક્ષણ આપ સંભારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દેખે ઘટ ઉજિયારે. આવ્યું. ૮
निर्भयात्मा. (રાગ કેદારે.)
(૨૮) નિર્ભય છે તે આતમા, નાશ હાર ન થાતે બનવાનું સહુ બને જતું, કેમ મન ગભરાતે.
નિર્ભય ૧
For Private And Personal Use Only