________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ આપને તારા, તમે આપે આપ સુધારા પર્યાયને ગુણ આધારે રે.
વહાલા. પ્રભુ. ૧૫ પ્રભુ અનંત જીવન પ્યારા, જ્ઞાનાનન્દ શક્તિ વિશાલા; બુદ્ધિસાગર પ્રભુ પ્યારારે.
હાલા. પ્રભુ. ૧૬
आत्मसमभावपरिणमन. (આપ રવભાવમાંરે અવધુત સદા મગનમેં રહેણા. એ રાગ.)
(૨૬) આતમથી જ્ઞાનરે આતમ ઉપગે સુખ વરીએ, અનંત જ્ઞાનને અનંત આનંદ, અરૂપી આતમ રમરીએ. આ રાગને રોષ થતા પરિહરીએ, જડમાં ન મમતા ધરીએ, પુદ્ગલની માયા સહુ જૂઠી, મેહથકી નહિ ભરીએ. આતમ. ૧ કર્મણા ચકડેળે ચઢતા, સુખ દુખ ફેરા ફરીએ, ઉંચા નીચા રંકને રાજા, ભવમાં નાટક કરીએ. આતમ. ૨ કોઈ નહિ હાલે કાઈ નહિ વૈરી, કર્મ સુખ દુઃખ વરીએ; કર્મોદયમાં હર્ષ ન શક જ, સમભાવે પરવરીએ. આત. ૩ સુખ દુખ કમેં થાય છે તેમાં નિમિત્ત છ ગણીએ. આતમ કમને ભિન્ન વિચારી, રાગ રેષને હણુએ. આતમ, ૪ કવશે દુનિયામાં જી, સુખી દુખી દિલ ધરીએ પુણ્ય પાપ સુખ દુખ ભોગવતાં, સમભાવે સંવરીએ. આતમ. ૫ તન ધન મને યૌવન શક્તિથી, આતમ ન્યારે મરીએ; અજ અવિનાશી નિર્ભય આતમ, ધ્યાને કદી ન ભરીએ. આતમ.૬ ઈન્દ્રજળ ને રવમની બાજી, ભવમાયા પરિહરીએ બુદ્ધિસાગર આત્મ ઉજાગર -દશા લહી શિવ વરીએ.. આતમ છે.
For Private And Personal Use Only