________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
સાધુ સંતની સ ંગતિ, ક્ષણમાં આપે? મુક્તિ, એવા સાધુની સંગતે, પરમાનંદ વ્યક્તિ, દ્વાતિ મૈલથી ચાલીને, એવા સાધુની સેવ; બુદ્ધિસાગર કીજીએ, પ્રગટ્ આનંદ મેવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુખિયા. ૧૬
સુખિયા. ૧૭
गुरुभक्ति.
( જીત્રલડા ધાટ નવા શીઢ ધડે. એ રાગ, ) ( ૧૪ )
ખરેખર. ૨
ખરેખર. ૩
ગુરૂની સેવા ભક્તિ કરે, ખરેખર આતમ અનુભવ મળે. ॥ ગુરૂ વિના નહીં જ્ઞાન કદાપિ, મિથ્યા બુદ્ધિ ન ટળે ગુરૂગમ કૃપા વણુ શાસ્રો વાંચે, અનુભવ સત્ય ન મળે. ખરેખર. ૧ ઢીવાથી ઢીવા જેમ પ્રગટ, ગુરૂથી જ્ઞાન જ મળે; કાયા કુદ્રા છે એવા, ટાત્ચા તે નહીં ટળે. ગુરૂસેવા વણુ જ્ઞાન ન ફળતું, કેટ ઉપાચા કરે; ગુરૂમાં અર્ખાઇ જાવાથી, સાચા અનુભવ જડે, ગુરૂ વિનયે ને ગુરૂ ખહુ માને, ગુરૂની શ્રહ્લાવડે; ગુરૂની પ્રીતિએ માહાદ્ધિ,–આવરણા ઝટ ટળે. ગુરૂના દ્રોહી નિંદક દાષી, કયારે ન ઠામે ઠરે; જાણ્યું ગણ્યું અવળું પરિણમતું, તેને માચા છળે. ગુરૂમાટે મરનારા શિષ્યા, ક્ષણમાં જ્ઞાનને વરે, ગુરૂકૃપાને આશીર્વાંદે, ભવસિન્ધુ ઝટ તરે. ગુરૂકૃપા વણુ પ્રભુ નહિ મળતા, મુક્તિ નહીં સાંપડે; ગુરૂવિરાધક ગુરૂના હૈલક, પગ પગ નીચેા પડે, સગુરા ભક્તજનાની સિદ્ધિ, નગુરા ભવમાં ફરે; નાસ રૂપના માહ તજીને, ગુરૂ સેવે સુખ રે.
ખરેખર. ૪
ખરેખર. પ
ખરેખર. ૬
ખરેખર. ૭
ખરેખર. ૮