________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨a વિકી
છે
બાળક
ગુરૂ હૃદયમાં પેસે વિનયી, ગુરૂના આશયે કળે ઉપર ઉપરના લે ભાગુઓ, ભટકાઈ આથડે. ખરેખર. ૯ અજ્ઞાની જડવાદી નાસ્તિક કયાંથી ગુરૂ દિલ ભળે; ગુરૂની સાથે આતમ મેળે, અનંત સુખડાં રળે. ખરેખર. ૧૦ ઘાલ ધુસણિયા હલદર રંગી, ગુરૂથી પાછા ફરે મનવાણી કાયાને સમપ, ગુરૂ આજ્ઞાએ ચલે. ખરેખર, ૧૧ જડ સુખની કુર્બાની કરીને, ગુરૂ સેવે શિવમળે; જીવંતાં મરી જાવું જેવું, ગુરૂસેવન સુખ કરે. ખરેખર. ૧૨ ગુરૂ વિશ્વાસી ગુરૂ પદ પામે, તર્કનું કંઈ ન વળે; સંશય કરનારો વિણસે છે, પ્રભુને કયાંથી મળે? ખરેખર. ૧૩ ગુરૂના અંતેવાસી થઈને, ગુરૂ પાસે જે ઠરે, પાર્થ મણિથી અનંત ગુણાધિક, થ સેવાબળે. ખરેખર, ૧૪ અનંત સંકટ દુખ સહીને, ગુરૂની સેવા કરે; એવા શિષ્ય પ્રભુપદ પામે, અજર અમર શિવ કરે. ખરેખર, ૧૫ જ્ઞાની ત્યાગી અનુભવી સદગુરૂ, અનંત પુણ્ય મળે; બુદ્ધિસાગર સશુરૂ શિષ્ય, ભક્તો આનંદ વરે. ખરેખર. ૧૬
आत्ममहावीरप्रभु प्रेमलगनी. (માયામાં મનડું મેહુરે એ રાગ.)
(૨૫) પ્રભુ મહાવીર જગદાધારારે, હાલામાં વહાલા, તુજ નામ અનેક અપારારે, છ દીન દયાલા.
પ્ર. ૧ હરિહર બ્રહ્મા પિત, ઝળકે છે બ્રહ્મની તે તું આપે આપને ગોતેરે.
વહાલામાં પ્રભુ 1
For Private And Personal Use Only