________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
નાગા થયા ઘર ઠંડીને, મનથી ઇચછે ન ભેગા ભેગ રોગસમ જાણુતા, અંતર સાધેરે ગ. સુપિયા. ૩ દુબળા તપથી દેખાય છે, લેક કહેરે સીદાય; - કમરના દુખોને જાણુતા, તે કેમ માતરા થાય. સુખિયા. ૪ પરવા નહીં ઇન્દ્ર ચક્કીની, ભગવે દુઃખ સમભાવ ધ્યાન સમાધિ ઉપગથી, ચુકવે મેહના દાવ. સુપિયા. ૫ મન જીતે સહુ જીતીયું, મન જીતે ધરી ધ્યાન; આતમ સુખનેરે ચાખતા, નિત્ય નિત્ય ચઢતેરેવાન, સુપિયા. ૬ બાહ્ય સુખેચ્છાથી દુખ છે, મન સહુ દુઃખનું મૂળ ગણું જૂઠી જગજીને, અંતે ધૂળની ધૂળ. સુખિયા. ૭ દુનિયા નેહ નિવારીએ, વિષમાં નહીં વહાલ; બંધાતા નહીં મેથી, અળગી કીધી જંઝાલ. સુખિયા. ૮ રાગ દ્વેષને ટાળતા, રહેતા આત્મ મગન; મૌનધરી સુખ માણતા, વિષ્ટામું જસ ધન. સુપિયા. ૯ કામાદિક સહુ વાસના, તેને કરતારે નાશ; ભેગથી દૂર જે ભાગતા, વિષયના નહીં દાસ. સુપિયા. ૧૦ આતમ આનંદ મસ્તીમાં, કાઢે જીવન સર્વે નામને રૂપમાં નહીં મરે, વિતે નહીં મન ગર્વ. સુખિયા. ૧૧ અણુ અણુથી પણ વધુ થયા, મોટા મેરૂથી બેશ શત્રુ મિત્રપર સમપણું, મનમાં નહીં હર્ષ કલેશ. સુખિયા. ૧૨ સમતા નદીમાંહી ઝીલતા, વિચરે પૂર્વ પ્રગ સર્વ કષાને વારતા, ધરતા નહીં મન ઢગ. સુખિયા. ૧૩ જન મન રંજન કારણે, જેની લેશ ન વૃત્તિ દુરાચારથી દૂર જે, સગુણ વૃત્તિ પ્રવૃત્તિ. સુખિયા. ૧૪ સાધે મોક્ષની સાધના, નિંદા વિકથાથી દૂર પરિષહ ઉપસર્ગ જીતતા, આતમમાં મચ્છલ. સુખિયા. ૧૫
For Private And Personal Use Only