________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ પરધન પર સ્ત્રી સહુ માતા, માનીને સંચર ક્ષણ ક્ષણ પ્રભુનું સમરણ કરે મન, લેશ અનીતિ ન કરે. ખરે. ૭ જડમાં સુખની આશ ધરે નહીં, આતમ સુખ અનુસરે, સર્વવાસનાવિષ સંહારે, પ્રભુરૂપ થ સહુ કરે. ખરે. ૮ સર્વ કરે પણ કર્તા મેહ ન, તટસ્થ જ્ઞાને ફરે; સેવા ભક્તિ જ્ઞાનને વેગે, ચારિત્રે શિવ વરે. ખરે. ૯ ઈન્દ્રાદિક દેવ જે ડરાવે, તે પણ જે નહીં ડર; ધર્મ કરતાં જીવ્યું જાણે, ધર્મ થકી નહીં ફરે. ખરે. ૧૦ વૈરાગ્યે ત્યાગે નિસંગે, ઉપયોગી થે ઠરે. મનવશ કરીને આતમ શૂર, આતમ આનંદ વરે. ખરે. ૧૧ ક્ષણ ક્ષણ આતમને ઉપયોગી, વિક૯પ પ્રગટ્યા રે, જ્ઞાન ધ્યાન સમાધિ લહેર, અમરજીવો હૈ ફરે. ખરે. ૧૨ દુર્ગુણ દુષ્ટાચારને ત્યાગે, આસવ પરિણતિ હરે; આપોઆપ સ્વભાવમાં રમતે, સ્વતંત્રતાએ તરે. ખરે. ૧૩ નિર્લેપી હૈ ન્યાય નીતિથી, આત્મદ્રષ્ટિએ ફરે , આતમ તે પરમાતમ જાણી, જયેતિ જોતમાં ભળે. ખેરે.૧૪ સર્વ પ્રમાદો પરિહરી જે, અધિકાર સંચરે, બુદ્ધિસાગર આતમ શુદ્ધિ, પરમ પ્રભુતા વરે. ખરે. ૧૫
सुखियासन्त. (સિદ્ધ જગત્ શિર શોભતા. એ રાગ.)
(૨૩) સુખિયા જગતમાં સાધુજી, સંત સુખમાં મગજ દુનિયાદારી જેણે તજી, ચાલે વશ કરી મને, કનકને કામિની પરિહરી, રહેતા મનમાં પ્રસન્ન; વિષયી સુખના ન લાલચુ જૂઠ ગયું તનધન.
સુખિયા. ૧
સુખિયા. ૨
For Private And Personal Use Only