________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ આતમ કર્મ સવરૂપ ન જાણે, સ્વારથમાં સડવડે ઉંટની પેઠે વાકું મનડું, પાપ કૃપમાં પડે, પ્રભુ. ૧૨ જરા જરામાં પરના વાંકે, કાઢી ઝાઝું લડે કજીયા કંકાસમાં રાઇ, લેશ ન પ્રભુને રમરે. પ્રભુ. ૧૩ ધર્મની વાત ગમે નહીં ઉંધે, ધર્મમાં માયા ધરે; સાધુ સંતને ધર્મને શત્રુ, અધર્મવાદમાં પડે. પ્રભુ. ૧૪. પ્રભુપદ એવાઓને ન મળતું, ધર્મીને તે મળે, બુદ્ધિસાગર સદગુરૂ ભક્તો, ગુણવડે શિવ વરે.
પ્રભુપદ આત્મશુદ્ધિએ મળે. ૧૫ प्रभुपदप्राप्तियोग्य अधिकारीओ. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૨૨) સંતે પ્રભુપદ એવા વરે, ખરેખર પ્રભુપદ એવા વરે દેવ ગુરૂને ધર્મની શ્રદ્ધા, પ્રીતિ સમક્તિ ધરે; આતમ કર્મને જૂદા જાણું, કર્મના હામા લડે. ખરે. ૧ નિજ દેને નિંદે ગહે, મુક્તિ ઈચ્છા કરે, આતમ જ્ઞાનાદિક ગુણ પ્રગટે, એવી ક્રિયા આચરે. ખરે. ૨ રાગ રેષને કામનું પશુ બલ, જીતવા જે સંચરે; આતમ સાક્ષીરૂપ કરીને, સુખ દુઃખ સમતા ધરે. ખરે. ૩ સાધુ ગુરૂની શિક્ષા માને, દુષ્ટ સંગ પરિહરે મોહની મીઠાશે નહીં મું, કામને મારી ફરે. સર્વજીનું ભલું ઇચ્છ, પપકારમાં મરે આતમજ્ઞાનને ઉપદેશ દેઈ, ઓ તારી તરે. ખરે. પ સદાચાર સદગુણને ધારે દુર્ગણ વ્યસને હરે ઘર્મ કરતાં દુનિયા ખીજ, તેથી લેશ ન ડર.
ખરે.૪
For Private And Personal Use Only