________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને. ૫
સવ મહિમાએ તું છતર, અકળકળા કરનાર આપ આપને શોધતરે, આપોઆપ જેનારરે. ચાલ મજીઠ સમ પ્રેમથી, પરખાયા ભરપૂર આતમ અનુભવ આવિરે, જગમાં અનંતુ નૂરરે. દ્રષ્ટા દશન દૃશ્યનીર, એકતા ભાસી બેશ; બુદ્ધિસાગર પ્રભુ મજ્યારે, આનંદ શાંતિ હમેશરે.
મહને. ૬
મહને. ૭
ઈ. ૧
सर्वत्र प्रभुमयवृत्ति. (રાગ માઢ)
(૨૦) જ્યાં દેખું ત્યાં પ્રભુ ભરપૂરરે, જઈ રહિ અનંતે નૂર; વાગે અનહદ નાદનું તૂરરે, બ્રહ્મ સર્વત્ર છે મશહૂર છે ચઉદ રાજા પ્રદેશમાં, અનંત જીવનું નૂર; સત્તા સમષ્ટિએ આતમારે, એક ચિદાનંદ પૂરરે. ધ્યાન સમાધિ લહેરથીરે, જોઈ બન્યા ચકચૂર આનંદ ખુમારી ઉછળીરે, મુક્તિ હવે નહીં દૂરે, આતમ પરિણમ્ય આત્મમારે, અનંત તેજનું મૂલ; આતમ આગળ મેં કર્યું, તન મન સઘળું ફૂલરે.
જ્યાં દેખું ત્યાં તુહિ હિરે, મનમાં થયે મશુલ, અન્દર પ્રેરણાનાદનુંરે, તું મારૂં બુલબુલરે. ક્ષણ ક્ષણ હારા મેળથી, નાઠી દુઃખની ભૂલ પ્રગટી શુદ્ધ પરિણતિરે, કુમતિ ભાગી દૂરરે. તુજ જીવનથી જીવીયેર, હાર્યો મોહ જે શર; બુદ્ધિસાગર પ્રભુ મજ્યારે, આપોઆપ હજૂર.
જે. ૨
ઈ. ૩
જોઈ. ૫
જોઈ. ૬
For Private And Personal Use Only