________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯, આકાશ પાતાળે જાશે, નવ નવ ખેડે જાશે સોનાના મેરૂ કરશો પણું સાચું સુખ ન પાશે. છવડા. ૨ અપ્સરા જેવી કરેડ કામિની, સંગે સુખ નહિ પામે ત્રણ ભુવનના રાજા થાતાં, મળે ન શાંતિ ઠામે. જીવલા . ૩ રાગ રેષને વારી આતમ-ધ્યાને ચિત્ત લગાવે તેથી આતમ શાન્તિ પ્રગટશે, નિશ્ચય એ લાવે, જીવલડા, ૪ પાપ વિચારાચારે ઠંડી, ધર્મ હૃદયમાં ધારે; મનવાણી કાયાથી નિર્મલ, બની પ્રભુ પ્યારે. જીવલડા. ૫ નામ રૂપને મેહ તજીને, જીવન ધમે ગાળે; બુદ્ધિસાગર આત્મપ્રભુમાં, અનંત સુખડાં ભાળે. જીવલડા. ૬
प्रभुप्राप्तिलगनी.
(માઢ.)
(૧૯) વહાલા પ્રભુવણ ક્ષણ ન રહેવાયરે, મને લાગે તમારે રંગ. મહને ક્ષણ વર્ષોસમ થાય, પ્રભુ વિરહે બળ મન અંગ... લાગી લગન હાડોહાડમાર, તજી ઘર સંસાર જગની માયા પરિહરીરે, હુંઠું દિલ મઝારે. " મને. ૧ વારી ગયે તુજ ઉપરે, મન વાણુને કાય, અસંખ્યપ્રદેશી સાહિબારે, તુજ વિણ ક્ષણ ન છવાય. હુને. ૨ જ્ઞાનને શાન સમાધિએરે, પ્રીતિએ હૈડા હજૂર; મરજીવાને પ્રભુ મળે, ઉછળે આનંદપૂરરે.
ને. ૩ દેહમંદિરીએ શોભતારે, અનંત જ્યોતિ સ્વરૂપ છે જલ મીન અધિકા પ્રેમથી, પ્રભુ મળે થાઉ ચપરે. મહને. ૪
For Private And Personal Use Only