________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जाणतां छतां केम जीवन नकामुं गाळे छे. (ચેતાવું ચેતી લેજેરે. એ રાગ.)
(૧૭) જીવડા જોઈ જાણુંરે, એળે આયુષ્ય શાને ગાળે; કાળ ઝપાટશે ઓચિંતે ઝટ, કાઈ ન ચઢશે વહારે. જીવલડા. ૧ વિકથા નિંદા હાલી લાગે, રસ લેતે તકરારે, પરધન પરલલનાને તાકે, ચઢિય કામના ચાળે. જીવલડા. ૨ પ્રભુ ભજનમાં ઉધે ઉઘણ, જાગે જગ જંઝાળ; રાગ રેષમાં બહુ રંગાયે, ફૂલ્યો ગર્વના ફાળે. જીવલડા. ૩ ક્રોધમાન માયાને લેભે, આતમ હીરે હારે; જાયામાંહિ ધૂળને નાખે, ચાલે દુર્ગતિ દ્વારે. જીવલડા૦ ૪ પરપંચાતે ડાહ્યો ડમરે, ગપ્પાંમાં દિન ગાળે, ભેગવિલાસે ભૂંડની પેઠે, મુંઝા ભાવમાં ભારે. જીવલડા. ૫ ધર્મની વાતમાં ધ્યાન ધરે નહીં, જૂઠામાં મન વાળે તન ધન જેવન આયુષ્ય હારે, મુંઝ ડાકડમાલે. છાલડા ૬ હિંસા જૂઠને ચોરી જારી, કરતે પાપ વધારે કરણું તેવી પાર ઉતરણું, મુંઝ નહીં સંસારે. જીવલડા. ૭ દેવ ગુરૂને ધર્મને સે, ઉતરે ભદધિ પારે બુદ્ધિસાગર અવસર રૂડે, સફળ કરે સુવિચારે. જીવલડા. ૮
धर्मप्रवृत्ति. (રાગ ઉપરને.)
(૧૮) જીવલડા ધર્મને ધારે, જૂઠા મેહને દૂર નિવારે પ્રણ ભયાવણ થાય ન શાંન્તિ, વિષય વાસના વાર, જીવલડા. ૧
For Private And Personal Use Only