________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
રાગ દ્વેષની આડી અવળી, દૃષ્ટિએ નહીં ચાલે; ઉપગ ભાવની જિન દૃષ્ટિએ, ચાલી શિવપુર હાલે. ચેતન ૬ ચિદાનંદમય શિવપુર સારૂં, પામો મુક્તિ વિહારી; બુદ્ધિસાગર આનંદ મંગલ, અનંત ગુણગણ કયારી. ચેતન૦૭
વિરા. રાગ ઉપરનો.
(૧૬) આતમ કિઈ ન હારે, મેહે કરે શું મારું મારું મરણ પછી કઈ સાથ ન આવે, તન ધન સર્વે ન્યારું. આતમ ૧ ગાડી વાડી લાડી તારી, કુટુંબ નહીં છે ત્યારે કર્યો કર્મ ભેગવવાં પડશે, કોઈ ન સહાય થનારું. આતમ ૨ સ્વમા જેવું મનનું માન્યું, ભ્રાંતિનું અંધારું; દુનિયામાં વારનાં સગપણ, કેઈ ન મારે ખારું. આતમ- ૩ હાલ કરે સહુ સ્વારથ વળગ્યાં, પછે દેવતા દારૂ સ્વાર્થ સરે થાવે સહુ અળગા, નગુણ નથુરાં નકારે. આતમ૦ ૪ પાણીના પરપોટા જેવી, કાયા કારમી ભાળું પલક પછીની ખબર ન પડતી, જાશે સઘળું ચાલ્યું. આતમ પ જગમાં સુખ કીર્તિને માટે, થતે દૂર ઝઘડાલુ હાલ પકડશે ઓચિંતે ઝટ, પડતું રહેશે ચાલુ. બાજીગર બાજી સમ સઘળું, દેખતા જ જનારું માયા મેહમાં મુંઝ ન મૂરખ, કર નહીં કર્મ નઠારું. આતમ ૭ સદગુરૂ શિક્ષા માની ચેતે ! ધમેં થાશે સારું બુદ્ધિસાગર પ્રભુ ભજી લે, દિલ પ્રગટે ઉજિયારે. આતમ૮
આતમ ૬
For Private And Personal Use Only