________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત આતમ પ્રભુની શક્તિ, પ્રગટાવી લે ખરી; પરમેશ્વર તું દીન ન થાજે, કથું નમું લળી લળી. કર્મ. ૩ સુખ દુઃખમાં સમભાવ ધરીલે, સ્તુતિનિંદામાં વળી; રાગને રેલ વિકલ્પ છંડી, જા જાતિમાં ભળી. કર્મ. ૪ આતમથી કર્મજ બંધાતું, આતમ દે હરી; આતમ આગળ કર્મ ન બળિયું, ક્ષણમાં ટળી. કર્મ, ૫ અજ અવિનાશી અલખ અરૂપી, અનંત જીત નિર્મલી; દર્શનશાન ચરણ ગુણ સ્વામી, નિજમાં નિજ જા ભળી. કર્મ. ૬ સચ્ચિદાનંદ રૂપ છે લ્હારૂં, તત્ત્વમસિ નિચલી; બુદ્ધિસાગર આત્મપ્રભુની, છત નેબત ગડગડી
કર્મ. ૭
मुक्तिप्रयाण. (ચેતાવું ચેતી લેજે. એરાગ.)
(૧૫) ચેતન !!! શિવપુર ચાલેરે, સમતા સડકે દૃષ્ટિ ધારી; આતમ શુદ્ધ ઉપગની ગાડી, તેમાં બે યારે સંકલ્પ વિકલ્પ તજીને, પહેચે મુક્તિ દ્વારે.
ચેતન. ૧ શિવપુર મારગ જાતાં વચમાં, મેહના દ્ધા આવે ભલા ભલાને હેઠા પાડે, ભવ બાજીમાં ફસાવે. ચેતન, ૨ મેહના દ્ધા અનેક રૂપે, મનમાં પેસી જાતા; જ્ઞાની થાની તપસી જેગી, ભક્તો સન્ત ફસાતા.
ચેતન. ૩ ભલા ભલાને કામ ગમાવે, કરે ભક્તને અત્પા; મેહંની સાથે લડતાં સન્ત, થયા મેહના બન્દા. ચેતન. ૪ મનમાં મેહ ન પેસે એવી,-રીતે ચલે વિચારી; ધ્યાન સમાધિમાં સ્થિર થા, જશે નહિથી હારી. ચેતન૫
For Private And Personal Use Only