________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મિ. ૬
મૃત્યુ થતાં ઉપયોગ ન મૂકો, મનડું વશમાં કરે; પરગટ પરમાતમ પર વરશે, ભદધિ ઝટ તરે. ઈન્દ્રજાળસમ ભવની માયા, તેમાં ન મુંઝી મરે બુદ્ધિસાગર સુપગે, મંગલ શિવ સુખ વરે.
મે
૭
सुख दुःखमा सम साक्षिभाव. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૧૩) સુખમાં દુખમાં સાક્ષી રહે, હર્ષને શેકાણું નહીં લહે . કાઈક પૂજે કાઈક નિદે, કર્મથકી સદહે; રીજા પુરૂષની પેઠે તેમાં, આતમભાવને વહે. હર્ષ. ૧ કઈ દિન રાજા કેઈ દિન રંક જ, કર્મનું નાટક અહે કેઈ દિન ઉંચા કઈ દિન નીચા, કર્મની લીલા સહે. હર્ષ, ૨ સુખ દુઃખમાં સમભાવ ધરીને, મસ્તીમાં નિજ ચહે બુદ્ધિસાગર બળિયે આતમ, કરી સુખમાં ગહગહે. હર્ષ. ૩
રના વરી થા!! (રાગ ઉપરને.)
(૧૪) આતમ ઉપગે થા બલી, કર્મની સાથે શાને લડી; આત્મપ્રભુની તાલાવેલી, પ્રગટાવી લે ભલી; આત્મપ્રભુ માટે તરફડ તું, તેમાં જા હળી મળી, અનંત ભવનાં લાગ્યાં કર્મો, ક્ષણમાં જાતાં ટળી આતમને ઉપયોગી થાતું, મેહ જશે ટ ગળો.
કર્મ. ૧
For Private And Personal Use Only