________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ૦ ૩
અ૦ ૪
દેખ ને હારી નજરે લાખે, જો ચાલે અરે; કાલની કેને ખબર નહીં છે, શીદને વાયદા કરે. જમ્યા તેને છે મરવાનું, કર્મો ભવ આથડે; ધર્મ કરી લે મુક્તિ માટે, રાતડ ફેગટ રડે. ઉંઘણશી ચૈને શું ઉઘે, જાગ જાગ શિવ મળે; ચેતાવું ચેતી લે આતમ !! જડમાં સુખ ન જડે. મન વાણી કાયાથી નિર્મલ, દૈને પ્રભુ ભજ ખરે; બુદ્ધિસાગર આતમ શાંતિ-સુખડા વેગે મળે.
અ૦ ૫
અ. ૬
(નોનામાં સાવધાનતા.) જીવલડા ઘાટ નવા શીદ ઘડેએ રાગ.
(૧૨) જીવલડ મેક્ષ માર્ગ સંચ, મેહની સાથે યુદ્ધ જ કરે; અનેક રૂપે લાગ જોઈને, મોહ છળે મન ધરે; મેહના માર્યા મરો ન આતમ, મેહને મારી મા. મ. ૧ મહ મહા શયતાન છે શત્રુ, વિશ્વાસ એને ન કરે; ક્ષણ ક્ષણ સાવધ થેને ચાલે, મન વશ કરીને ફરે. મે ૨ શૂર બનીને મેહની સાથે, ઉપગી દૈ લડે ધ્યાન સમાધિમાં સ્થિર થઇને, જતિ જોતમાં ભળે. મિ. ૩ હારૂં હારૂં જડમાં ન માને, દુષ્ટ વિચારે હરે દર્શન જ્ઞાન ચરણ આરાધી, આતમશુદ્ધિએ ઠરે. કાયરથી નહીં કારજ સીજ, પાછું ન ડગલું ભરે; મુક્તિ મારગ છે શૂરાને, યુથકી નહીં ડરે, મિ. ૫
મ
For Private And Personal Use Only