________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
मनने शिक्षा. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
( ૧૦ ) મનડા ચંચળ હૈ કયાં ફરે, સમજ મન શાંત અને સુખસરે, જયાં ત્યાં પલ પલ દેડી જાતું, કહ્યું ન માને અરે; જોગી જતિ સન્યાસી સાધુ, હેઠા પાડે ખરે. સમજ. ૧ ક્ષણમાં પાતાળે આકાશે, વેચ્છાએ બહુ ફરે; લખચોરાશી નિમાંહી, કર્મ ગ્રહી સંચરે.
સમજ. ૨ જે જે કહું તે સુણે ન કાને, મારુંતા નહીં મરે મર્કટવત્ મન ઠરે ન ઠામે, નરક વર્ગને કરે. સમજ. ૩ મેહ નચાવે તેવું નાચે, અનેક વૃત્તિ ધરે; વશ કરતાં ઝટ જાવે છટકી, પરભાવે આથડે. આતમના વશમાં નહીં થાતું, આતમને વશ કરે; ચારગતિ ચૌરાશી ચૌટાં, પ્રગટાવે તું અરે.
સમજ. ૫ મનને વશ કરવું મહાદુક્કર, અભ્યાસે સ્થિર ઠરે; બુદ્ધિસાગર ગુરૂભક્તિથી, મન વશ થાવે ખરે. સમજ, ૬
સમજ. ૪
રેતીવાડ્યો.. (રાગ ઉપરને )
(૧૧) જીવલડા ચેતી ચાલે અરે, અચાનક મૃત્યુ આવે ખરે; મોહ માયાએ મુંઝાણે મન, લાખચોરાશી ફરે; કોઈ ન હારી સાથે આવે, મૂલ્ય શીદ આથડે. સ્વમા જેવી દુનિયાદારી, મારૂં મારૂં શું કરે; મારું હારું મિથ્યા બમણું, છડી દે સુખ સરે.
અ૦૧
અવર
For Private And Personal Use Only