________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિ૦ ૩
દુર્ગણ દોષ ઝંડાતા સહુ, સાધુ સંગતિ ભલી અંતર પેરણ સુમતિ પ્રગટે, શીખ દેતી નિર્મલી. સર્વજીની સાથે આતમા–ભાવે રહેવું વળી; વિશ્વમાં આતમ ઐક્ય અનુભવ, જો ન મનડું છળી. પ્રભુરૂપે નિજ અનુભવ આવે, મનડું જાવે ઠરી બુદ્ધિસાગર પ્રભુ પ્રીતિથી, આનદ વેળા વળી.
વિ. ૪
વિ. ૫
आत्मकर्तव्य. (જીવલડા ઘાટ એ રાગ.)
મે
૨
અરે છવા!ા કરવાનું તે કરે, મેહના માર્યા ક્યાં ભાવ ફરે અનેક રૂપે મેહ ધરીને, મનમાં પેસે ડરે, મેહને મારી અમર બને જગ, મેહે હવે નહિ મરે મે, ૧ જ્ઞાની સંત જનની સંગતિ, સેવા ભક્તિ કરે; તેથી આતશુદ્ધિ થાશે, શીખામણ આચરે. મનવચ કાયા નિર્મલ રાખે, પાપકર્મ પરિહરે ખણ લાખેણે જાવા ઘો નહીં, ચેતી ધર્મને ધરે. મનમાં મોહનું કહ્યું ન કરશે, મન વશ રાખી ઠરે કામની વૃત્તિ સંહારે, મહવને નહીં ફરે. મે ૪ આતમ ધ્યાન સમાધિ સે, આતમ આનંદ વરે બુદ્ધિસાગર ચેતન ચેતે, પરમ પ્રભુપદ ધરે.
મે૦ ૩
મ. પ.
For Private And Personal Use Only