________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ જડ ભેગે ધન સત્તા ઇચ્છી, માટે પ્રભુને સ્મરું;
સ્વારથમાં પ્રભુ સાધન માન્યા, ભદધિ શું તરૂં. ગુણે. ૮ ભક્તાધીન ભગવાન છે નક્કી, ખરી ભક્તિ જે કરું; ચલ મજીઠસમ ત્યાગ ન ભક્તિ, દેશે મનડું ભરૂ. ગુ. ૮ ધર્મભેદથી અન્ય ધર્મીપર, ષવૃત્તિને ધરું; દેષને પશ્ચાત્તાપ કરું નહીં, ભૂલથી પાછા ન ફરું. ગુણ. ૧૦ જ્ઞાનવિનાની ભક્તિએ ભૂલ, મન વૈરાગ્ય ન ધરું ભક્તને ત્યાગીને અભિમાને, ગાંડ અબ્ધ હૈ ફરે. ગુણે. ૧૧ આપ પ્રસંશા પરગુણ નિન્દા, કરતે ન પાછો ફરે; અશુભ વિચારે પાપ કર્મમાં, પ્રેમે પગલું ભરૂં. ગુણે. ૧૨ દેષદૃષ્ટિથી પરના દોષ, દેખું નિંદા કરે પોતાના દેશે નહીં દેખું, દેહાધ્યાસ ન હj. ગુણ. ૧૩ ગુરૂ સંતની કરૂં ન સેવા, આપ સિદ્ધ ઉચ્ચકું; નિસંગી નિલેપી ન થાઉં, પ્રભુ વિહે નહીં બ. ગુણે. ૧૪ ગુરૂ કૃપાવણ ત્યાગ ન ભક્તિ, પ્રગટે માનું ખરૂફ બુદ્ધિસાગર ગુરૂ કૃપાથી, ભક્તિ ત્યાગ ગુણ વર્. ગુણ. ૧૫
प्रभुप्रीति. (જીવલડા ઘાટ નવા શીદ પડે. એ રાગ)
પ્રભુની પ્રીતિ એવી ખરી, વિષયની વાસના જ બળી. પ્રભુ પ્રીતિ ત્યાં ભીતિ ન રહેતી, ગર્વજ જાવે ગળી; વ્યવહારે નહીં હોય અનીતિ, પ્રભુમાં મન રહે હળી. પ્રભુ વિના બીજું નહીં ગમતું, દુર્ગુણ જા ટળી; કામના ભોગો મન નહીં. ભાવે, લેપ ન લાગે જરી.
વિ૦૧
વિ. ૨
For Private And Personal Use Only