________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
નાત ન જાતિ લિંગ ન દેહી, કરૂં છતાં નહીં કરૂં; સ્વમામાં પણ કામની વાસના, પ્રગટે તે સંહરૂં જડભાગે નહીં સુખની બુદ્ધિ, આતમમાં સુખ ખરૂં, એવા નિશ્ચયથી તુજ ભક્તિ, કરવા લગની રૂં. અનત ગુણ પર્યાયી આતમ, ઉપચેગે નિજ મ બુદ્ધસાગર પ્રભુની ભક્તિ, કરતાં પ્રભુ થૈ ઠરૂં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भक्ति ने त्यागी.
જીવલડા ઘાટ નવા શીદ ધડે-એ રાગ.
(૭)
For Private And Personal Use Only
પ્રભુ. ૨૦
પ્રભુ. ૨૧
પ્રભુ. ૨૨
ના ભક્તને ત્યાગી નામ શું ધર્', ગુણાવણ મનમાં લાજી મરૂ ॥ ભક્તિયા તેલ જેવી ભક્તિ, વિષય સ્વાર્થમાં મરું; પ્રભુની સાથે અભેદ ભક્તિ, દશા એવી કાં વરૂં. કામાદિક દાષાના ત્યાગે, ત્યાગી નામ છે ખરૂં, રાગ શેષ માયામાં મુંઝયા, ક્રોધ કામથી બળું. ઈર્ષ્યા નિન્દા હિંસા જાડું, કપટકળોએ સડું; પ્રભુ પ્રભુ કરૂ' પણ પ્રભુ ન ઈચ્છું, કામકૂપમાં પડું. દુર્ગુણ દુર્વ્યસના નહિ ઠંડુ, અહંકારે અડવ ુ નામ રૂપના મેહ ન મારૂં, મરણભયે લડથડું. હિંસા જૂઠને ચારી જારી, લાભ લાલચે લડું; દેવને ધર્મની બ્રા,-પ્રીતિવિના તા મર્ દુનિયાદારીના ડહાપણમાં, ડાહ્યા થૈને ફર વિષય ભાગને પ્રીતિ કાજે, પ્રભુને પણ કરગર્ વિષયભોગ વિષ્ટાસમ લાગે, ત્યાગી નામ ત્યાં ખર્; ભક્તિમાં નિજ ભાન રહેવે, બક્તપણું માન ધરૂ
ગુણા. ૧
ગુણા. ૨
ગુણા. ૩
ચણા. ૪
ગુÌા. પ
ગુા.
ગુ.