________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વાસીસે ત્હારૂ' સ્મરણ છે, પાતે પાતાને જણાવુ'; હું તું ભેદ ન ખેદ ન ભીતિ, આતમમાં લય લાવુ. મન વાણી કાયાથી પવિત્રજ, પ્રભુ મળતાં ઘટ થઇયા; આપ પ્રભુને આપત્તુિ શેાધે, આનદે ગહગડ્ડિયા. સેવા ભક્તિ જ્ઞાન ને ચાગે, આપોઆપ જણાયા; રાગદ્વેષના દ્વૈતથી આઘે, અનતનૂર સહાય, ગાનારા તું ધ્યાનારા તું, ભક્ત ને જ્ઞાની તે; પેાતે પૂજ્ય ને પૂજક પાતે, આપોઆપને ગાતે. નિવિકલ્પ સમાધિ યેગે, તુજ સ્વરૂપ પરખાયું ભેદ વિકલ્પે અભેદે અદ્વૈત, બ્રહ્મને બ્રહ્મ જણાયું. આપોઆપને મળવું પામવુ, અનુભવ આવ્યે સાચા, બુદ્ધિસાગર આત્મ પ્રભુમાં, આતમ પોતે રાચ્યા.
For Private And Personal Use Only
મારા, ૧૨
મારા. ૧૩
મારા. ૧૪
મારા. ૧૫
મારા ૧૬
મારા. ૧૭
प्रभुने पामनारा.
જીવલડા ધાટે નવા શીદ ધડે એ રાગ. (૫)
પ્રભુને ૧
પ્રભુને પામે ગુણવત ખરે, પ્રભુના ભક્તોના ગુણુ વરે. કંચન કામિની મેહને મારે, હિ'સા દૂર કરે; પ્રભુ ઉપર પ્રીતિ કરવામાં, અર્ખાઈ જાતે ખરે. જૂઠ ન કિ ંચિત્ દંભ ન ધારે, પ્રભુ ભજનમાં મરે; ચારી ને જારીથી અળગા, મૃત્યુભય નહીં ધરે. શૂરા થૈ પ્રભુ સન્મુખ ચાલે, મેહની સાથે લડે; પ્રાણ પડે પણ પગ નહીં પાછા, માહે ડરી નહીં ભરે. પ્રભુને ૩ નામ ને રૂપના મેહું ધરે નહીં, સ્રીરૂપથી નહીં ને, કામને કબ્જે કરીને મારે, પાપે પેટ ન ભરે.
પ્રભુને. ૨
પ્રભુને ૪