________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુને. ૫
પ્રભુને. ૬
મનમાં અશુભ વિચાર કરે નહીં, મિહને મારી મરે, પ્રભુ માટે અપઈ જાત, ધ્યાન સમાધિ ધરે. સર્વ જીવને આતમ સરખા, માની વર્તે ખરે કેઈનું બરૂં કરે ન કિંચિત્, પરેપકારે કરે. વ્રત નિયમ તપ જપ સંયમથી, આતમશુદ્ધિ કરે દુર્ગુણ ટાળે સગુણ ધારે, તેને અનુસરે. મનને વશમાં કરતે જ્ઞાને, આત્મ રમણતા કરે બુદ્ધિસાગર સેવા ભક્તિ, જ્ઞાને પ્રભુ થઈ ઠરે.
પ્રભુને. ૭
પ્રભુને, ૮
प्रभुभक्ति. જીવલડા ઘાટ નવા શીદ ઘડે–એ રાગ.
પ્રભુ. ૨
પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ જૈને પ્રભુને વરૂં. નિર્દોષી લધુ બાળક પેઠે, શ્રદ્ધા પ્રીતિ ધરું; નામરૂપના મેહને મારી, પ્રભુમય જીવન વરૂં. પ્રભુ. ૧ હિંસા જૂઠને ચરી જારી, દુર્ગણ દોષને હરૂં. પલ પલ હારૂં સ્મરણ કરીને, કર્મવેગી થૈ ફરું. પલ પણ હારૂં સ્મરણ ન થાતાં, અગ્નિથી જેમ બધું જલ મીન પ્રીતિ કમલ ને રવિ જેમ, પ્રીતિએ ઘટ રમખું. પ્રભુ. ૩ લજજા ભીતિ ખેદ વૈર ને, નિંદાદિક પરિહરું; તુજ માટે પ્રભુ જીવ્યું જાતું, બીજે મનડું ન ધરું. દુનિયા સઘળી ખીજે હૈયે, લેશ ન મનમાં ડરૂં; તુજવણ દુનિયા રીઝે હૈયે, મનમાં હર્ષ ન કરૂં. પ્રભુ. ૫ મેહને મારી ખાખ ઉડાડી, ખાખી બૅને ફરું; કામને મારી પ્રભુ તુજ ભાવે, કામિનીકાળે ન મરૂં. પ્રભુ. ૬
પ્રભુ. ૪
For Private And Personal Use Only