SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમદેશના આત્મરાજ્યમાં, સતા ભક્તો જાતા; નામ રૂપના માહથી મરીને, આતમ રાજ્ય કમાતા. આતમ દેશના આતમ રાજા, જ્ઞાનાનન્દ સ્વરૂપી; ક્ષણ ક્ષણ આનંદ હેલી વરસે, આતમરાજ્ય અરૂપી. મારા. ૧૦ આધિ વ્યાધિ ઉપાધિ દુઃખથી, આતમ રાજ્ય છે ન્યારૂ'; બાહ્ય રાજ્યમાં માહની વૃત્તિ, અજ્ઞાનનુ અંધારૂ For Private And Personal Use Only મારા. ૯ મારા. ૧૧ મારા. ૧૨ અજવાળું નિત્ય આતમ રાજ્યમાં, જન્મ મરણુ ન નઠારૂ; બાહ્ય રાજ્યમાં માહ ગુલામી, વતે મ્હારૂ હાર્ આતમ રાજ્યમાં નહી' ગુલામી, આનંદ જ્ઞાને પ્યારૂં, મન સંકલ્પ વિકલ્પ નહીં યાં, નહીં જયાં મારૂં' ત્હારૂં'. મારા.૧૩ જડ પુદ્ગલ સુખ ઈચ્છા નહીં જ્યાં, નિર્વિકલ્પ મઝાનુ; એવા સ્વરાજ્યમાં આવે સંતા‚ કહ્યું છાનામાં છાનું. આત્મપ્રભુના રાજ્યમાં શાન્તિ, અનંત સુખના રિચા; તેને ભૂલી ભાળા નાહક, બાહ્ય રાજ્યમાં ફિરયા. આત્મ રાજ્યમાં સર્વે રાજા, કાઇ ન નાના મેટા; બાહ્ય રાજ્ય સ્વમાની બાજી; પાણીના પરપોટા, આત્મ રાજ્યની પ્રાપ્તિ માટે, માનવભવ અવતારા; જાણી જોઈ દ્વારા ન આતમ ! ! ક્ષણ પણ એળે ન હારો. મારા. ૧૭ આતમ રાજ્યને પ્યારૂ માની, દુનિયાને કૈ વિસારી; બાજીગરની બાજીસમ જગ, બાહ્ય રાજ્ય દુઃખ કયારી. મારા. ૧૮ આતમ રાજ્યના રાજા થાશેા, દેવલ જ્ઞાનાપયેાગે; અનુભવે પામે નિજ રાજ્યને, મુ ત વિષયના ભાગે. મારા. ૧૯ આતમમાંહી આતમ રાજ્ય છે, પામે આયાઆપે; બુદ્ધિસાગર અલખ ઉજાગર, રાજ્ય છે અજપાજાપે, મારા. ૧૪ મારા. ૧૫ મારા. ૧૬ મારા. ૨૦
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy