________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા. ૧૬
રાગદ્વેષના માથાદેશના, સહામું પણ નહીં જશે પુગલ જડમાં મારૂં ન હારૂં, જાણું મેહે ન રેશે આતમદેશમાં આપવભાવે, અનંત સુખડાં પામ; બુદ્ધિસાગર નિત્ય મહેદય, આપ આપને ઠામે.
મારા, ૧૭
आत्मराज्य. મરાઠી સાખીની દેશી.
(૩) આતમ રાજ્યને કરશે આતમ, મેહનું રાજ્ય નિવારી; આતમ દેશમાં આતમ રાજા, સુખડાં અનંત અપારી. મારા આતમરે આતમ રાજ્યને કરશે,મેહરાય પરિહરશે.મારા.1 દેશ ભૂમિ ઘરબાર ધનાદિક, કુટુંબ મેહથી ન્યારૂં આતમ રાજ્ય છે સત્ય સનાતન, ચિદાનંદમય થારૂં. મારા. ૨ બાહ્ય રાજયમાં જન્મ મરણ દુખ, મોહની મારામારી રાગ દ્વેષાદિકથી દુખમય, સ્થિરતા ન શાંતિ લગારી. મારા. ૩ પુગલ સુખની આશા તૃષ્ણ, મનની દોડાદેડી; પુગલમાં સુખ શ્રાંતિ ધરવી, કિંમત તેની કેડી. મારા. ૪ બાહ્ય રાજ્યનું સુખ છે ક્ષણનું, અનંત દુઃખના દરિયા બાહ્ય સ્વરાજ્યના મહે છે, સાચું સુખ ન વરિયા. મારા. ૫ બાહ્યરાય સુખ ભ્રાંતિ ઈડી, આતમરાજયમાં આવે કામાદિક મેહ રાજ્ય હઠા, ચિદાનંદ રાજ્ય પાવે. મારા. ૬ દુનિયા દિવાની બાહ્ય રાજ્યના, મેહે લાખ રાશી,થિનિમાંહી જન્મ મરણથી, ભમતી લહે દુઃખરાશિ. | મારા. ૭. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મથી, આતમરાજ્યમાં આવે સેવા ભક્તિ શાન ને યોગથી, અંતર્ રાજ્યમાં ફાવે. મારા. ૮
For Private And Personal Use Only