________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારા. ૩
ઉચ્ચ તે નીચના ભેદ્ર ન ક્રિચિત, નાતિ ન જાતિ ન ભેદ; હેરવું ન ફરવું મરવું ન ખરવુ, નહીં પુરૂષ સ્ત્રી વેદ. અનંત આન ંદની રહે હૈલી, રાત દિવસ અજવાળુ; અસખ્યપ્રદેશે જ્ઞાન અનંતુ, કાઇ ન ગારૂ' ન કાળુ’ પુદ્ગલમાહુના દેશમાં દુઃખડાં, અનંત આવે જાણા; ક્રોધ માન માયા તે લોભે, અન’ત જન્મ પ્રમાણેા. મોહ માયા મન દેશ ન હારા, તેમાં ન સુખની આશ; મેહના દેશમાં લાખ ચારાણી, ભજ નાટકના તમાશા. ક્ષણ પણ મેાહના દેશે ન જાશેા, જાશે તા પસ્તાશે; કામાદિક અગ્નિના તાપે, અનંત દુઃખડાં પાશા. પુલ મેહતણા પરદેશમાં, આજલગી તુ' સિયા; દુ:ખ અનંતાં પામ્યા ચેતન, થા નિજ દેશના રસિયા. મન વાણી કાયાથી ન્યારા, આતમ દેશ તમારા; પુદ્ગલની છે પેલી પારે, નિરાકાર નિર્ધારા ક્ષણ ક્ષણુ આતમ દેશમાં વસવુ, ઉપયાગ એવા ધારા, મેાહના દેશમાં જાવું ન ક્ષણ પણ, અંતર્ સત્ય વિચારા. મારા. ૧૦ પડવુ' ચઢવુ તારા હાથમાં, આપ સ્વભાવે ઉગરવું; પર સ્વભાવે મરવું ક્ષણ ક્ષણુ, જાણી સ્વદેશ સંચરવું. મારા. ૧૧ ધ્યાન સમાધિ નિજ ઉપયાગે, આતમ દેશમાં રહેશે; મનનુ કહ્યુ* નહીં કરશે કિ'ચિત્, નિજ દેશે સુખ લેશે. મારા. ૧૨ નિર્ભય નિ†લ પૂર્ણાનન્દી, અન’ત ગુણથી ભરેલા; અનંત શક્તિમય પ્રભુધામજ, નિશ્ચય નિત્ય ઠરેલા. રજસ્ તમેગુણ સત્ત્વથી ન્યારા, નિમિત્તથી પણ ન્યારા, અલખ અગાચર અવિનાશી છે, જ્યાં નહીં મેાહપ્રચારા, મારા.૧૪ સમપરિણામે આતમ દેશમાં, સ્થિરતાએ સ્થિર થાવા; નામ રૂપની વાસના જીતી, અરૂપભાવે સુહાના.
સારા. ૧૩
For Private And Personal Use Only
મારા. ૪
મારા, ૫
મારા. ૬
સારા. ૭
મારા. ૮
મારા. ૯
મારા. ૧૫