________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારા. ૭
મારા. ૮
મારા ૯
મેરા, ૧૦
અજર અમર અજ અવિનાશી તું, મરણુ જીવન સમભાવી; આત્મસ્વરૂપે સ્થિર થઇ જાશે, ઉપયાગભાવ જગાવી. જડ ચેતનમય જગમાં ચેતન !! હારી છે શહેનશાહી; આગળની મુસાફરી કરતાં, શિવપઢની આગાહી. વજ્રની પેઠે તનુ બદલતાં, ઉંચું આગળ જાવું; હારામાટે નિશ્ચય અનુભવ, આવ્યા તેઢુ જણાવું. મરજીવા થૈ આપાપને, કહેવુ આગળ વહેવું; આતમ આપવરૂપે રહેવું, ચિદાનન્દપદ લેવું. જડ-ચેતનમય જગને અનુભવ્યું, આતમના ઉપયોગે, પ્રભુરૂપ સાક્ષાત્કાર અનુભવ, સમષ્ટિ ઉપયાગ યાગે. સ જીવેશને આત્મસમા ગણી, મૃત્યુ પેલી પારે; જાવવા દિવ્ય મુસાફરી કરવી, આતમ મરે નહીં યારે. મારા, ૧૨ આનંદ ùલ્લાસે ચેતન ! આગળ આગળ ચાલા; આત્મપ્રદેશમાં સ્થિર થૈને, પૂર્ણાનન્દે મ્હાલા. આવવુ જાવવું લેવું ન દેવું, ફરવુ ન ખરવું ન મરવું; બુદ્ધિસાગર શુદ્ધોપયેગે, આત્મપ્રભ્રુપ ધરવું',
મારા. ૧૧
મારા. ૧૩
મારા. ૧૪
आत्मदेश.
મરાઠી સાખીની દેશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
ચેતન ! આતમ દેશ તમારા, જ્ઞાનાનન્દ સ્વરૂપી; અજ અવિનાશી અખંડ અભેઢી, વર્તે રૂપારૂપી.
મારા આતમરે આતમ દેશ છે ત્હારા,પુદ્ગલ દેશ છે ન્યારા.મારા.૧
આતમ દેશમાં જન્મ મરણુ નહીં, વ્યાધિ ઉપાધિ ન કયારે; બાલ યુવક વૃદ્દપણું ન કયારે, કાઈને કાઈ ન માટે.
For Private And Personal Use Only
મારા. ૨