________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬ જ્ઞાન ભક્તિની વાટે વળજે, સંત સગરૂથી ખૂબ હળજે, નિરાસક્તિએ મુજને મળજો.. ...................... જુવાની. કહે. ૧૦ એવી વીર પ્રભુ શીખ સારી, લેજો દિલમાંહી ભવ્ય ઉતારી બુદ્ધિસાગર મંગલકારી.......................જુવાની. કહે. ૧૮
प्रभुमहावीरदेवनो विश्वने संदेशो.
(રાગ ઉપરને.) પ્રભુ મહાવીરને સંદેશે, સાંભળી નિજરનેહીને કહેશે. | જેહવું કરશે તેવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશે, વિશ્વ લેકે હળીમળી ચાલે, એક બીજાના હસ્તને ઝાલે, નિજ આત્મસમા સહુ ભાળે.
ચિદાનંદ૦ ૧ શુપ્રેમને જ્ઞાનથી ચડતી, મેહ અજ્ઞાનથી છે પડતી; ધર્મકર્મથી વેળા વળતી.
ચિદાનંદ૦ ૨ આત્મશુદ્ધિ ખરી નિજ મુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ; તિભાવી પ્રકટ કરે શક્તિ.
ચિદાનંદ૦ ૩ મેક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છેડે યોગ્ય લાગે તેમાં મન જડે.................................ચિદાનંદ૦૪ ઉંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે મુખથી સત્ય વચને ભાખે.........................ચિદાનંદ. ૫ વ્યભિચાર તો દુખકારી, ચેરી જૂઠું તો નરનારી, ત્યજે ધૂર્તજનેની યારી......... ..................ચિદાનંદ૦ ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહે ન્યાયપણાની ટ; ગુણપ્રકટયા સકળ જગ મહે કે...........ચિદાનંદ૦ %
For Private And Personal Use Only