________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહ ધર્મ વિષે સમભાવ, રહો મુકિત તેથી થવે, સમભાવે સકળ ગુણ આવે.............................ચિદાનંદ૦ ૮ શોધ માનને કપટ અશાંતિ, લોભથી નહીં આત્મwાંતિ, મન મય થકી ટળે ભ્રાંતિ ...........................ચિદાનંદ૦૯ મેહ ટળતાં ખરું સુખ ભાસે, શુદ્ધ આતમ રૂપ પ્રકાશે. અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે.................ચિદાનંદ૦ ૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધમભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે.........................ચિદાનંદ૦ ૧૧ જડરાજ્યથી શાંતિ ન મળશે, આત્મરાજ્યથી દુઃખે ટળશે. પ્રભુરાજ્યમાં આતમ ભળશે.............. .....ચિદાનંદ૦ ૧૨ યથાશકિત કરે ઉપકાર કરે સ્વાર્પણ લેશ ન હારે. રહાય આપીને લેકે તારે .................. ચિદાનંદ૦ ૧૩ દુખી લેકનાં દુઃખ નિવારે, સત્યમાં પક્ષપાત ન ધારે લોકના દાસભાવ નિવારે.... ......................... ચિદાનંદ૦ ૧૪ રહે સુખીયા જગત સહુ દેશે, એવા ધરશે સત્ય ઉદેશે. ટાળે પડિયા પરપરપર કલેશ. ......... ચિદાનંદ૦ ૧૫ ખના મરકી કરે નહીં કયારે, ધર્મ કર્મ કરે સ્વાધિકારે, ચઢે ધર્મી જનની બહારે. ................ચિદાનંદ૦ ૧૬ ભૂખ્યાઓને ભેજન આપો, દયાભાવથી વિશ્વમાં વ્યાપે. મન દેહના ટાળા પાપ
ચિદાનંદ૦ ૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, ક પાળી વળે શિવ વાટે. અતિસાગર સુખ શીર સાટે... ...............ચિદાનંદ૦ ૧૮
For Private And Personal Use Only