________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૫
મન વાણી કાયા બલ ધારા, દુવૃત્તિયે પ્રગટી વારા.
.જુવાની ૬
તજી રાખી જીવનને સુધારે..... કરા વૃદ્ધ પિતા માત સેવા, ઉપસર્યાં ભલી પરે સહેવા; શુભપાત્રમાં દ્વાનને દેવા, જીવાની કહે વીર પ્રભુ જયકારી. ....જુવાની ૭
......
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.............
સ્વા પરમાર્થ કાજને કરીએ, નીતિએ નિત્ય ડગલાં ભરીએ; કદિ ક્રોધે ન નિન્દા કરીએ.................. .જીવાની કહે૦ ૮ સરૂપી જંપીને સમતા ધારી, રહીએ સહુ સત્ય વિચારી; દુષ્ટ લાલચ ફંદ તિવારી............ .....જીવાની કહે૦ ૨ સેવા સદ્ગુરૂની નિત્ય સારા, દુષ્ટ દુર્ગુણ્ ટેવ નિવારા; પીવા અનુભવજ્ઞાનના પ્યાલે................જીવાની કહે૦ ૧૦ જુવાની, સ્ત્રગ મુક્તિને માટે, વળતાં જૈન ધર્માંની વાટે માની શિખામણ શિરસા.....................જીવાની કહે૦ ૧૧ જુવાની મહારેલના જેવી, નહીં નિષ્કલ જાવા દેવી ધમ કરણી ભલી શીખ લેવી.......... જેવા વિજળીના ચમકારા, તેવી જીવાની માહે ન હારી; કશું સફ્ળા જન અવતાર.. ..જીવાની કહે૰ ૧૩
જુવાની॰ કહે૦ ૧૨
થશે જુવાનીમાં શુભ કામા, પછી મળશે શિવ સુખ ડામે; ધર્મનું ફૂલ નિશ્ચય પામે.........
જીવાની કહે૦ ૧૪ જતાં જીવાની મન પસ્તાશા, પછી મત્તા ધણા દુઃખ પાશે; આયુ વીતે મરી વહી જાશે!......... ...........જીવાની કહે 19 માટે ચેતા યુવક નરનારી, ધરા ધમ ને નીતિ સારી; તો તન ધનથી ઉપકારી........ .....જીવાની કહે ૧૬
૧૪
******....
For Private And Personal Use Only