________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
मृत्यु अने जीवन.
(રાગ ઉપરને,) આહાર ભય મૈથુનને પરિગ્રહ, હે મૃત્યુ ઉંઘ દશા નામરૂપ કીતિના મેહે, મૃત્યુ જાણે સ્વમદશા. આહાર૦૧ પચિ ઈન્દ્રિય વિષય ભેગની-ઈચ્છામાં અત્યુ માન્યું જડમાં સુખની ભ્રાંતિ ધારી, મેહે જી ઘટ જાણ્યું. આ૦ ૨ સભ્ય જ્ઞાનવિના મુલ્યુ છે, મિથ્યાત્વે મરણે કીધાં; સમ્યગ આતમ જાગ્યે જ્ઞાને, જડનાં સહુ જડને દીધાં. આ૦ ૩ આતમ સમ્યગ જ્ઞાને જીવ્યે, જાણી ઉઠ્ય ઉપયોગે, જડ આતમનું જ્ઞાન કરીને, વતું આતમ ગુણ ભેગે. આ૦ ૪ મેહનું જીવન તે છે મૃત્યુ, જ્ઞાનાનન્દ જીવન સાચું આપવભાવે ભાગ્યે જીવવા, આતમ ઉપયોગે રાચું. આ૦ ૫ નામરૂપના દેહને મારી, આત્મ જીવનને પ્રગટાવું; મેહથી જીવતાભાવે મરિયે, અમરજી જ્ઞાને થાવું. આ૦ ૬ બાળ મરણને બાહ્ય જીવનની, પેલીપારે જીવંતે; આતમ આપસ્વરૂપે જાગ્યે, લેકાલેકને દીપતે. આ૦ ૭ જે મરે તે આતમ નહીં છે, પુદ્ગલથી આતમ ન્યારે બુદ્ધિસાગર અનંત જીવને, જી અનુભવ નિર્ધારે. આ૦ ૮
પ્રાંતિજ
પાપ
(રાગ ઉપર). પશ્ચાત્તાપ કરી લે આતમ છે, પાપ કૃત્યને બહુ રાઈ મન વચ કાયાની કર શુદ્ધિ, નિજ દોષ લે સહુ જઈ પિતાની ભૂલે નબળાઈ, રેઈને કરવી દૂરે, નિજ દેને દેખે ભકતે, તસ દિલમાં પ્રભુતા સુરે.
૫૦ ૧
૫૦ ૨
For Private And Personal Use Only