________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પશ્ચાત્તાપ કરીને પાછી, ભૂલેા કરવી નહીં કયારે આત્માભિમુખ પ્રતિક્રમણને, કર !! આતમ કયાં ભવહારે અણુવિચાર। સામા કરવા, ધર્મવિચારો ઉપયોગ; સવાના ઢાષા ધોવા, સેવા કર આતમભાગે. ક્ષણક્ષણ ભૂલે અશુભ વિચાર, અશુભપ્રવૃત્તિને છડા; પશ્ચાત્તાપ કરીને આતમ, નિજગુણથી પ્રીતિ માંડી. એકાંતે ગુદાય કયા છે, તપાસ કર ! ઉપયોગ ધરી, બુદ્ધિસાગર આતમ ધર્મે, આનંદ શાંતિ વા ખરી.
પ્રાંતિજ.
For Private And Personal Use Only
૫૦૩
૫૦ ૪
૫૦ ૫
૫૦ ૬
सेवाभक्तिकर.
( રાગ ઉપરના ).
આતમશુદ્ધિ કરવા માટે, પ્રભુ દર્શન કરવા માટે; સજીવાની સેવા ભક્તિ, કર !! મુક્તિ યાત્રાવાટે. સ ખંડના સવલાકના,-ઉચ્ચનીચના ભેદ તજી, કર !! સેવા સહુમાં પ્રભુ ધારી, સાત્ત્વિક સેવા વૃત્તિ ભજી. આ૦ ૨ સર્વ લોકને આત્મજ્ઞાનના,—ઉપદેશે શાંતિ મળતી રાગાદિક દુઃખો હરવામાં, સેવા કરવી સત્ય મતિ: માનવ પશુ પંખી સહુ જીવની,—સેવામાં પ્રભુની સેવા; નિષ્કામે આતમબુદ્ધિએ, કરતાં પ્રગટે ધર દેવા, સ જીવાની સેવા ભક્તિ, પ્રભુની તે સેવા ભક્તિ; તેથી રાગને રાષ ટળે છે, પ્રગટે આત્મપ્રભવ્યક્તિ સેવા ભક્તિ કરતાં કયારે, વાઁદિક નહીં ભેદ ધરા, સર્વ જીવાને સત્તાએ પ્રભુ, માની સેવા ભક્તિ કરો.
આ૦ ૧
આ
આ જ
આ પ
આ