________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
शुद्धात्मपरिणाम. (અલખ દેશમેં વાસ હમારા. એ રાગ.) અસંખ્યપ્રદેશી આતમદેવા, અનંત ગુણું પર્યાય ભર્યા આપોઆપ સ્વરૂપે ભાસ્યા, જ્ઞાનાનન્દ સ્વભાવે ઠર્યા. અ. ૧ વીતરાગ અરિહંત છે આતમ, જિનવર જગમાં જયકારી, આત્મ રમણતા મેગે આતમ, રામ ખરા ઘટ સુખકારી. અ. ૨ રાગ રેષને હણવાથી દિલ, આતમ હરિહર પરખાયે કેવલ જ્ઞાનથી આતમ વિષ્ણુ, જડથી ન્યારે નિરખા. અ. ૩ બ્રહ્મસ્વરૂપી આતમ બ્રહ્મા, અનંત નૂર અલ્લા પોતે, અનંત જતિ પરમાતમ છે, ઝળહળિયે ચિઘન તે. અ૦ ૪ અનંત નામે વા છતાં પણ, અનામી આતમ સમજાયે; જાણું છું તે હું આતમ, અનુભવ દિલમાં પ્રગટાયે. આ છે અનંતરૂપમાંહી છતે પણ, દેહાદિકથી હું ત્યારે, નામ રૂપથી ન્યારે આતમ, અરૂ૫ અનામી પરખાય. અ૦ ૬ આતમરૂપમાં આતમ ભળિયે, આપસ્વરૂપે પરિણમિ, જ્ઞાતા છે અને જ્ઞાનરૂપી, ચિદાનંદરામે રમિયા. અ. ૭ આતમ ઉપગે આતમમાં, પરિણમિયે તેનુમાંહી તે તીવ્ર નિકાચિત પ્રારબ્ધને, જે આતમ સાક્ષી છતે. અ૦ ૮ જગમલીમાં આતમ ભેગી, અનેક નામે ને રૂપે, અનેક લક્ષણે હું છું ઈશ્વર, અનુભચ્ચે નહિ રહું ધૂ. અ. ૯ અનંત દર્શન જ્ઞાનસ્વરૂપી, અનંત ચારિત્રી જયે. બુદ્ધિસાગર આત્મસ્વભાવે, પરિણમિયો દિલ્માં મા. અ. ૧૦
પ્રાંતિજ,
For Private And Personal Use Only