________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સવા ભક્તિ શાનને, યોગને કરે પ્રકાશ ગુણ પ્રકાશે તે કવિ, કરે ગુણેને વિકાસ. જીને પ્રભુ માર્ગમાં–લખીને લેઈ જનાર; દૂર કરે દુર્ગુણ સહુ, લેખક નામ છે સાર. રાગ રોષ કામાદિને,–જગમાંથી કરે દૂર, લેખક તે લખી જાણતે, વ્યક્ત કરે પ્રભુનુરસપના રાફડા સારીખ, કવિ લેખક ઉભરાયા સાત્ત્વિક કવિ લેખક ભલા, બીજા ભાવ ભટકાય. નિષ્કામી સાત્વિક ગુણી, કવિ લેખક છે શ્રેષ્ઠ જ્ઞાની કવિ લેખક ભલે, બીજા તેના હેઠ. વક્તાને નહીં પાર છે, સાત્ત્વિક વક્તા કઈ શાની નિષ્કામી ભલે, વદે વિચારી જે. કવિ લેખક વક્તા ઘણ, તીડપરે પ્રગટાય; ભક્તને જ્ઞાની ગુણીજન, કઈક વિરલા થાય. રાગ રોષને કામની–વૈરની વૃદ્ધિકાર મમતા સ્વાર્થ વધારતો, વક્તા તે દુખકાર. સ્વાર્થી મહી કામી જે, વ્યસનદેષને દાસ; વક્તા એવા વાઘસભ, પ્લેગાદિક સમ ખાસ. સાત્વિક જ્ઞાની સજજને, વક્તાઓ સુખકાર; દયાદિ સગુણ ધારકા, ધન્ય તે નરને નાર. પત્રકાર સદ્દગુણી ભલા, સાત્વિક કર્મ વિચાર, સર્વ જીવેનું હિત કરે, રાગ રોષ હરનાર. કવિ લેખક વક્તા ભલા, પ્રગટે નરને નાર; બુદ્ધિસાગર ધર્સીજન, સુખશાંતિ ધરનાર.
પ્રાંતિજ.
For Private And Personal Use Only