________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ચિદાનન્દ પ્રગટ પ્રભુ પાયારે, અનુભવે હૃદય પરખાયાૐ; તુજ રસથીરે ઈન્દ્રિય મન રસ ટળિયા, જ્ઞાનાનન્દ સ્વરૂપે મળિયા.
પરમેશ્વરરે૦ ૩
તારા મારા ધર્મ છે એકરે, બેદાબેને એકાનેકરે; તું તે હું છુંરે હું છું તે તુ પાતે, એકરૂપે ઝળહળયાતે. ૫૦ ૪ જ્ઞાન દન ચારિત્રરૂપીરે, સાપેક્ષાએ રૂપારૂ પીરે; શાતાશાતારે વેદનીપુદ્ગલ ન્યારો, એક પરમબ્રહ્મ તું પ્યારા. પરમેશ્વર૦ ૫
જ્ઞાન દર્શન ચરણ વિલાસીર, લોકાલાક અનંત પ્રકાશીરે; સ માંહીરે સથકી તું ન્યારા, સવિશ્વને તું આધાર ૫૦ ૬ જગ થાળીમાં જ્ઞાન રિવ દ્વીપેરે, કરૂ આરતી ક્રમને છપેરે; અનુભવનારે મંગલ દ્વીપ ઉચ્ચાર, તુજ વણ જંગ નહીં કાઈ પ્યારૂ, પરમેશ્વરરે ૭
વિશ્વ દેવળમાં પ્રભુ દીઠારે, લાગ્યા પૂર્ણાનન્દી મીડારે, બુદ્ધિસાગર આતમ મહાવીર દેવા, આપોઆપ કરૂ પ્રભુ સેવા. ૫૦ ૮
સુ. પ્રાંતિજ,
प्रभुमहावीर मिलन.
( રાગ ઉપરન. )
પ્રભુ મહાવીરે પરમેશ્વર મેં જાણ્યે, સત્ર દર્શન રૂપે પિછાણ્યા; સવિકલ્પધ્માને મેં જાણ્યારે, નિર્વિકલ્પે મે' પ્રમાણ્યારે. કર્તાને અકર્તા માન્યારે, નય સાપેક્ષેર્ દ્વૈત અદ્વૈત પ્રમાણ્ય જ્ઞાનાનન્દ સ્વાનુભવે માણ્યો..... નયનિક્ષેપ ભંગે વિચારિ, નિર્વિકલ્પે નિજ નિર્ધાર;
.પ્રભુ૦ ૧
For Private And Personal Use Only