________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
લગન.
(રાગ ઉપરને.) જીવડા પ્રભુથી લગની લગાવોરે, સહુ દુર્ગુણ દેષો હઠા. છા દોષ ભૂલે પિતાની દેખરે, નિંદા વિકથા કરવી ઉવેખરે પરના સગુણને પેખે...
...............જીવલડા ૧ સહુ પાપ વિચાર નિવારે, કરે સંત પ્રભુથી પ્યારેરે, પ્રભુપ્રેમે નિજને તારે..................................જીવલડા૦ ૨ દુનિયાથી પ્રીતિ નિવારીરે, કરે આત્મપ્રભુપ્રીત સારી જડબેગની પ્રીતિ નિવારી.............................જીવલડા. ૩ પ્રભુ વણ ન ગણે બીજું પ્યારે, ગણે જડબેગ સુખ નઠારૂં રે; ગણે આતમનું સુખ મારૂં
જીવલડા૦ ૪ મનમાં પ્રભુ લગની લગાવોરે, દુનિયાદારી ભૂલી જાવ, તાલાવેલીએ પ્રભુ પ્રગટા..........................જીવલડા૫ જગ મમતા અહંતા ત્યારે, જ્ઞાન ભક્તિ પર વૈરાગેરે બુદ્ધિસાગર આતમ જાગે... ...................જીવલડા૦ ૬
મુ. પ્રાંતિજ.
प्रभुप्रेमतान. (મહીયારીરે મહીનું મૂલ બતાવે. એ રાગ.) પરમેશ્વર મહાવીર પ્રભુ જયકારી, તુજ પ્રીતિ લાગી ઘટ ભારી. તારૂ જેવું સ્વરૂપ તેવું મારુંરે-જ્ઞાનાનન્દ સ્વરૂપ એક સારૂં. જડાનંદથકી છે ત્યારૂં, બ્રહ્મ સત્તા એક છે ભાળું રે; તાલાવેલી એક સ્વરૂપ લાગી, એકતાને થયે પ્રભુ રાગી. ૫૦ ૧ ચિદાનંદ અસંખ્યપ્રદેશ, નિર્મોહી ન રાગી ન પીર જ્ઞાનાતરે નિજ સ્વરૂપ પ્રવેશી, મળ્યા મનમેહન બ્રહ્મદેશી. ૫૦ ૨
For Private And Personal Use Only