________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
દયારૂપી કંસાર છે સારે, નીતિરૂપી ચટણું, દાનસ્વરૂપી દહીંથરાં યારાં, ઘુઘરા અનુભવ ગીતનારે. આતમ ૧૦ પંચ મહાવ્રતરૂપી ખીચડી, સંયમ પૂરણ પિળીરે; વૈરાગ્યરૂપી જેટલી મીઠી, બાસુદી ગુણરંગરોળીરે. આતમ ૧૧ તપ રૂપ તક છે બહુ રોગહારી, ક્ષમા શીખંડ સુખકારી; મન રસોડામાંહી રાંધે, ધર્મમતિ, રાંધનારીરે. આતમ ૧૨ માર્ગનુસારી ગુણ ચંદરે, બાંધે નિજ ઉપગેરે વિવેકદૃષ્ટિથી દેખીને જમશે, આતમરૂચિ ગુણ ભોગેરે. આતમ ૧૩ આતમ જમશે મીઠાં ભેજન, ઉપગ પાણી પીશરે; શાન હવા પ્રતિ સમયે ખાશે, થાશે પ્રભુ જગદીશ. આતમ૦ ૧૪ અનંત વીર્યની વૃદ્ધિ કરશે, જ્ઞાનરક્ત કરો વૃદ્ધિ નિશ્ચય ચારિત્ર આનંદવૃદ્ધિ, કરશે શક્તિ સમૃદિરે. આતમ ૧૫ નિજ ગુણપર્યાય ભજન પાણી, લેવું આનંદકારી, બુદ્ધિસાગર આતમરાજા, જમશે રૂચિ બહુ ધારીર. આતમ ૧૬
| મુ. મહુડી.
कुभोजननो त्याग.
(રાગ ઉપરને.) કભોજનને ત્યાગ કરો ઝટ, આતમરામ વિકેટે કુબેજનથી રેગ ને દુઃખડાં, સમજી રહેશે કેરે. કુજન. ૧ મિથ્યાત્વ કુમતિ કુંજલ નહીં પી, કામને દારૂ ત્યારે આલસ્યરૂપ અફીણને ત્યાગે, ઉપગી દૈને જાગોર. કુ૨
ધ ગાજે ને વૈર છે સોમલ, કુબુદ્ધિ કાકીન તજો રે; તમે રજોગણી રાગ રેષને, સ્વપ્નામાં નહીં ભજશે. કુછ ૩
'
For Private And Personal Use Only