________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
સર્વસંગમાં ઉપરોગી શૈ, નિસંગભાવને ધરે; મનમાં શુભાશુભ ભાવ ન ધારે, સમ શ્રેણિ સંચરે. લડતાં ૩ આતમરૂપમાં મતાને થા !!, આનંદ ભરતી કરે; બુદ્ધિસાગર બળિયે થઈને, સર્વ કર્મ સંહરે. લડતાં ૪
મુ. મહુડી. मिष्टलोजन जमो. (સાંભળશે મુનિ સંયમ રાગે એ રાગ.) આતમ મીઠાં ભેજન જમશે-મન ઇન્દ્રિયે દમશેરે, ઉપગ રૂપ હવાને ખાશે, અનુભવ રમત રમશેરે. આતમ ૧ અનુભવ રસની ચાહના રૂપી, ચા ને પ્રેમના ચાલે, પીશે આનંદમસ્તી દુષ્પને, પરમાતમ પ્રભુ હારે. આતમ૨ રજસ્તમગુણ કામ ક્રોધના–ભેજન ખેટાં ત્યારે શાંતિરૂપી સાત્વિક ભેજન, કરવા ધરે મન રાગોરે. આતમ ૩ સંયમ બરફી નિર્લોભ લાડુ, નિષ્કામરૂપી ઘારી, ક્ષમારૂપી શુભ સાકર પંડા, શીયલ પૂરી છે સારીરે. આતમ ૪ બ્રહ્મચર્ય દુધપાકને જમશે, દમરૂપ દાળ રૂપાળી રે, જ્ઞાનની ગણી રૂપી કઢી શુભ, સ્થિરતા રૂ૫શુભ થાળીરે. આતમ ૫ આતમમેં જ છે મીઠા મેવા, સમતારૂપી પાણું રે, ક્ષમાસ્વરૂપી સેવનાં ભજન, જમશે ભાવને આર. આતમ ૬ દેવગુરૂને ધમની શ્રદ્ધાં-રૂપી પાટલે થાપરે, તે ઉપર સ્થિરતા રૂપ થાળી, વાડકે પ્રભુ નામ જાપરે. આતમ- ૭ જ્ઞાનનું ઘેબર જયણ જલેબી, પીરશે સુમતિ નારીરે, આતમ રસમય માલપુઆ શુભ, શાંતિ લાપસી પ્યારી રે. આતમ ૮ ધર્મની ચર્ચારૂપી શાક છે, ભાવના ભાત છે સારે, ઉપગરૂપી ચૂત ગુણકારક સેવા ભક્તિ મારે. આતમ ૯
For Private And Personal Use Only