________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૫
વહેમી વિવૃત્ત કપટશીલ, અતિમીઠું વદનાર; અતિ આચારીને અતિ જે મૌની, અતિક્રિયા કરનાર. સ્વા કલાથી ભક્ત અને શિષ્ય, હાજી જી હા કરનાર; લાભી ધુતારા પ્રપંચી નિય, અતિસેાગન્ન ખાનાર. વ્યસની સંગી નીચ હરામી, જાડી સાખ ભરનાર; વિવિધ વૈષધર ક્ષણિક મતધર, મનરોગી નરનાર. સ્વા માટે અતિનીચે તમે જે, કપટકલા હુશિયાર; ધર્માંના નામે ધૂતે જે જગને, જાડું વઢી જીવનાર. નગુરા નગુણા નાસ્તિક દ્રોહી, કરીએ નહીં વિશ્વાસ; બુદ્ધિસાગર પરખી પ્રમાણિક, સંગત કરશે ખાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
अपूज्य श्रीपूज्यनुं लक्षण.
( રાગ ઉપરના. )
શ્રીના પૂજક કામિનીમ્યાર, શ્રીપૂય ખોટા ગણા નરનાર; ગુણા વિના જે ડાંળ કરેને, જાડો ધરે અહંકાર; ગાડી ઘોડા તે મેનાં ને પાલખી, માયાના માગણુહાર. શ્રીના॰ ૧
શ્રીના૦ ૨
ઠાઠ માઠ ગુણ વિનાના ઠાલી, પાળે ન વ્રત આચાર; જૈન ધર્મનાં શાસ્ત્રો ન જાણે, શાસ્ત્રવિરૂદ્ભાચાર. નીતિ ન રીતિમાં જે ન પ્રમાણિક, ધર્મવિરૂદ્ધ વર્તનાર; બૂડી પર’પરા પાખંડ માને, ધૂતીને ધન હરનાર. ત્યાગીના વેષ પણ રાગી આચારને, ત્યાગીના ગુણ ન કપટી ફૂડા ને ફૂટર્લિંગી, કાળાં કર્મ કરનાર.
For Private And Personal Use Only
કરીએ ૨
કરીએ ૩
કરીએ॰ જ
કરીએ૦ ૩૦ ૫
કરીએ ↑
૩. લાદરા.
શ્રીના૦ ૩
લગાર;
શ્રીના ૪