________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
કાગડા રાગાલ ધૂત હરામી, તેની સંગે નહીં ફીએ. પૈસા બૈરીપર પૂરણ પ્રેમી, એવાથી દરે વિચરીએરેર
વિચરીએ. જ્ઞાન૦ ૪
અજ્ઞાનીકામી ઢાંગી દમામી, ગુરૂ શીરે નહીં ધરીએ. ગીતા યાગી આતમરંગી, ગુરૂકરી શિવ વરીએ રેભાઈ
For Private And Personal Use Only
વરીએ. જ્ઞાન૦ પ્
સમકિત ચારિત્રદાયક ગુરૂથી, ભવધિ ઝટતરીએ. બુદ્ધિસાગરગુરૂસેવા ભક્તિથી, આનંદ જ્ઞાનપ્રભુ વરીએરે, ભાઈ
વરીએ. જ્ઞાન॰
મુ. લાદરા.
(મુ. )
(અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ.) કુરૂ દૂરથકી પરિહરા, કુગુરૂના સંગકદી નહીં કરાર કાળાનાગને સિંહની સંગે, એકવાર તે મરી; કંચન કામિની લાગી!ગુરૂ. સંગે વાર બહુ મરો. હિંસા હું... ચારી જારી, ઢાંગીદેખી ડરો; વિષયભાગનીભીક્ષા માગે, કુણુરૂપાસ ન પડે. રાગ શષ માયામાં લદબદ, વ્રત તપ સંયમ નહીં; જૈનશાસ્ત્રા ઉત્થાપે ધંધા, ચાલે કુચુરૂ સહી. દેવગુપ્તે ધમ ન માને, પાપ કર્મ આચરે; બુદ્ધિસાગર સાચું સમજો, કુગુરૂ સ`ગી ન તરે,
કચ્૦ ૧
કગુરૂ૦ ૨
૩૨૦ ૩
કયુર્ં ૦ ૪
મુ. લોદરા.