________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
આતમવણ જડમાં નહીં ગમતું, લક્ષ્મી લલનામાં મનનહીં ભમતું
- સાધુ પ્રાણપડે પણ પાપ ન કરતા, પાપપાખંડને પરિહરતા. સાધુo 3 ધર્મધ્યાની જ્ઞાનીને ધીરા, વિવેકીને વિનયવંત વીરા. સાધુ સુખદુઃખમાં હર્ષ ન શકે, રાગરેષમાં મન જતું રોકે. સાધુ-૪ જણેઈડી દુનિયાદારી, જેણે આતમપ્રભુધરી યારી. સાધુ મેહમારી જીવે પગે, એવા સન્ત મળે પુણ્યભેગે. સાધુ ૫ એવા સંતની ક્ષણસંગ થા, કેટિભવનાં પાપે જાવે. સાધુ બુદ્ધિસાગર સંતનીસેવા, સંત પરખાવે સાચા દેવા. સાધુ
મુ. લોદરા.
શાંતિ આપે તેને સંતકહીએ. એ રાગ. જ્ઞાન આપે તેને ગુરૂ કરીએ, બીજા પાખંડીને પરિહરીએ રે,
પરિહરીએ. જ્ઞાન આતમજ્ઞાની ગુરૂકર્યા વણ, સંસારકૂપમાં પડીએ; અંધાને અંધ દેરીને આથડે, અજ્ઞાની ગુરથી ડરીએરે, ભાઈ
ડરીએ. જ્ઞાન. ૧ જે ન તર્યા ધનદારામાં ડૂલ્યા, પડ્યા જે ભેગના દરિયે, તેવા ગુરૂ નહીં તરે ન તારે, કુગુરૂથી બહુ મરીએરે, ભાઈ
મરીએ. જ્ઞાન૨ વાટ ન જાણે મેક્ષનગરની, તેની સંગે ન સંચરીએ; વિષયકામગ વહાલ ધરે છે, તેને નહીં કરગરીએરે
કરગરીએ, જ્ઞાન, ૩
For Private And Personal Use Only