________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ શક્તિથી શત્રુછતી, જૈન બનું એ શ્રદ્ધા પ્રીતિ, જિનપદ આતમમાં પ્રગટાવું સાધ્ય એ દિલવરૂપે. પ્ર. ૪ ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુખમાં સમભાવે જાગું. શુભાશુભ કર્મોમાં સમભાવે રહું નિશ્ચય કરું, જૈનધર્મરક્ષાથે મરવું, વિધર્મી વૈરિનું હિતકરવું; પલપલ મેહશયતાનના ફંદે ફસું નહીં પ્રભુ સ્મરૂપે. પ્રભુ ૬ જૈનપણાની ફજ બજાવું, મેહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગરઆતમ મહાવીર શુદ્ધદશા ધરૂં.
પ્રભુe ૭ મુ. પેથાપુર,
(શ્રી મહાર સતવા.)
(રાગ ઉપર) વહાલાવીર જિનેશ્વર તાઘરું શરણું મેં કર્યું. જડમાં સુખની ઇચ્છા કામતજી તુજપદ સમયેરે. વહાલા રાગષને જીતીશ શાને, કામવિકારે છતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધરે. વહાલા. ૧ તુજમાંજીવી મેહને મારૂં, ક્ષણપણ આયુ એળે ન હારૂં; હારાજેવા થાવા જૈનપણું અંગીકર્યું.
વહાલા૨ આતમને પરમાતમ કરવા, મેહના સર્વ વિચારે હરવા; હાલા તુજમાં મારું મનડું એ માટે કયુંરે, વહાલા. ૩ મનને મારી તુજથી મળવું, ઝળહળ તે સ્વભાવે ભળવું; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આવ્યું. વહાલા. ૪ દુર્ગુણટાળું સદ્દગુણધા, સર્વવાસનાને સંહારૂં બુદ્ધિસાગર મહાવીર –પરમેશ્વરમાં મન ધર, હાલાપ
મુ. પેથાપુર.
For Private And Personal Use Only