________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૯
ગુજ્મો. (રાગ ધીરાના પદને. )
ગીતા ગુરૂના ભક્તોરે, ગુરૂની સેવાભક્તિકરે; ગુરૂની આણા પાળેરે, ગુરૂમાટે જે મરે. ગુરૂમુખથી જૈનશાસ્ત્ર સાંભળે, પામે ગુરૂગમજ્ઞાન ગુરૂમાટે અર્ખાઇ જાતા, ગુરૂજણે ભગવાન. તજીને સધળા વાર્યાં?, મુક્તિમાટે ગુરૂવરે. આત્મ નિવેદન કરે ગુરૂને, દૂર કરેસહુ દોષ; ચારેકષાયા કરતા દૂરે, મનમાં ધરે સંતાષ, સુખદુ:ખમાં સમજાવેર, વર્તી ચિદાનંદ ધરે. માન અને અપમાન ગણે નહીં, ટાળે વાસનારોગ, ગુરૂકુલવાસમાં રહી ગુરૂસેલે, ઇચ્છે ન બાહ્યસુખ ભેગ; ઉપસર્ગી વિપત્તિરે, સંકઢે પાછે। જે ન પડે. નામરૂપ ભૂલે જે ગુરૂમાં, ધરે આતમ ઉપયોગ; વ્યવહારે યંત્રહારમાં વર્તે, નિશ્ચય નિજગુણભાગ. બુદ્ધિસાગર ભક્તોરે, એવા સિદુધામરે.
સાધુ.
સાધુતેને કહીએ?, મુક્તિને, જે સાધે ખરી પંચમહાવ્રત પાળેરે, જીવે સદ્ગુણધરી. પંચાચારને પાળે પ્રમે, વારે વિષય વિકાર; ક્રોધમાન માયાને વારે, ત્યાગે લેવિચાર. કાળા કામનિવારે રે, સમતાભાવે રહેઠરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ગીતા
ગીતા ૧
ગીતા ૨
ગીતા -
ગીતા
૩. માણતા.
સાધુ
૦૩
૦ ૪
સાધુ ૧