________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ "जैनथवानी महावीरप्रभुनी आगळ प्रतिज्ञा."
( સ્તવન,). મહાવીર પ્રભુ તારો બન્યો છું ખરેન, હવે ધરું નહીં દે.
મહાવીર દેવગુરૂ ને ધર્મની શ્રદ્ધા, સમકિત પામે નવીન જૈનદશાથી જિનપદ પામીશ, ધારીશ શુદ્ધ ચિતન્ય. મહાવીર. ૧ અનંત સદ્દગુણશક્તિ ખીલવું, મરૂં ન મેહે દીન; આતમ તે પરમાતમ હું છું, કરૂ દેશે સહુક્ષીણ મહાવીર - ૨ ભારે કર્મચાગે બનું હું, નામરૂપે નહીં લીન;
હેપગે તુજપ્રેમે રહું, જલમાંહી જેમ મીન. મહાવીર૦ ૩ વાધિકાર કાર્યો કરે સહુ, બની સહુરીતે પ્રવીણ સંકટ વિપત્તિ પરિષહ દુખે, થઉ ને મનમાં ખિન્ન, મહાવીર. ૪ ધર્માવશ્યક કાર્યો કરૂં સહુ, માનું ન આતમહીન, જૈનધર્મ સંઘસેવા સારૂ, ચારિત્રધરી બનું પીન, મહાવીર ૫ જૈનયાનું જ્ઞાનકરે નિત્ય, તજુ ન તુજ આકીન; બુદ્ધિસાગર સત્ય પ્રતિજ્ઞા, જૈન બનીકરી જિન !!! મહાવીર૦ ૬
મુ. પેથાપુર.
પ્રભુ,
प्रभुमहावीरदेवस्तवनम्.
(મારે દીવાળી થઈ આજ. એ રાગ.) પ્રભુ મહાવીર વિભુ ભગવંત, તુલગની લાગી, મારી ભાગી જમણું સર્વ, તુજ ભક્તિ જાગી. જગસહુ ખાધું વાર અનન્તી, તોયે ન મનડું ધરાયું; અસંખ્યદરિયા જલના પીધા, મનડું યાસી રહયું. તુજ પ્રભુ ૧ અનંતભવમાં વાર અનતી, પર્યું સુંધું સહુખાધું, અનંત રૂપ દેખ્યા સુવું સહુ મનડું તૃષ્ણએ વાયું. તુજ. પ્રભુત્ર ૨
For Private And Personal Use Only