________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ નિંગહું આવક, શરણ કર્યું તુજ દેવ; બુદ્ધિસાગર જગદુદ્ધારક, વીર ! કર તુજસેવ,
મુ. પેથાપુર.
અહ૦ ૭
श्री महावीरप्रभु प्रार्थना.
(સ્તવન)
(રાગ ઉપરને) મહાવીર તારો, પાપવાર, અરિહંત જિનેશ્વરા, મને ઉગાર; દુર્ગુણ દુર્વ્યસનને પાપ, દુરાચાર કરે દૂર દુષ્ટવાસના વિષને ટાળે, દિલમાં રહે હજૂર. મહાવીર. ૧ કુમતિકાપિ સન્મતિ આપે, ટાળે કામવિકાર સર્વજાતનાં દુઃખ ટાળે, કરે કર્મ સંહાર, મહાવીર૦ ૨ તુજ સેવાભક્તિરૂપ થાઓ ! સુજ આચાર વિચાર; મનવા કાયાનુજ ભક્તિ-રૂપ બન્યા નિર્ધાર. મહાવીર જગજીવનમાં સુખને શાન્તિ, વાધો મંગલમાલ; જગતારક તુજશરણે આવ્યા, સર્વજીવને પાળ. મહાવીર. ૪
અહે મહાવીર જિનેશ્વર, પરમેશ્વર સુખકારક ઉદ્ધાર તારે મુજ વાલહા, તું છે સત્યાધાર, મહાવીર ૫ પાપ ટળોને પુણ્યધર્મનાં-થાશે સારાં કાજ તુજવણ બીજું કઈ ન ઈચ્છું, વિશ્વપતિ જિનરાજ. મહાવીર તારી શ્રદ્ધા પ્રીતિધારી, તુજરૂપે થઉં સત્ય; એવા ધર્મવિચારપ્રવાહે, કર હું ધર્મનાં કૃત્ય, મહાવીર આ વહાલા ઈશ્વર રહાયે, સત્ય છે તુજ વિશ્વાસ બુદ્ધિસાગર પ્રભુનમું હું, કરણ આત્મપ્રકાશ, મહાવીર ૮
For Private And Personal Use Only