________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, ધારા ધમ વિચારી દુનિયાની ચતુરાઈ ચૂલે, ચડરો નક્કી ધારા.. ફૂલી જાશે દુનિયા ડહાપણ, ધમ ખરો આધારો; બુદ્ધિસાગર ચિદ્યાન પ્રભુ, જો પ્યારામાં પ્યારા.
મુ, પેથાપુર.
धर्मकर्म चूकवुं नहि.
( રાગ ઉપરના )
ચેતન ચતુર થઇ નહીં' ચૂકા, મમતા પડતી મૂકે. મારૂં તારૂં કર નહીં મૂરખ, માયા ધૂણી ભભૂકી; દુનિયાદારી મશાણ જેવી, તેપર જ્ઞાનથી ચૂંકા; તનમન લક્ષ્મી સત્તા સધળું, ખાજીધરને ફૂંકો. ફજેત તે થાશેા ફોગટ, વાગે દુ:ખ દડૂકા. ચિદ્યાનંદ આતમ પ્રગટાવા, મઢથી લેશ ન ચૂકા; બુદ્ધિસાગર પ્રભુ ભજી યા, સાયા મંત્ર ન ફૂંકા.
સુ. પેથાપુર.
आत्मप्रभुप्रभातियुं.
( ઉઠા ચેતન આલસ છંડી. એ રાગ. )
For Private And Personal Use Only
જીવ
૭૧૦ ૪
ચૈતન
ચૈતન૦ ૧
ચેતન૦ ૨
ચેતન૦ ૩
જાગા ઉઠે આતમદેવા, આપ સ્વરૂપ સંભારીરે;
ગા૦ ૨
છે તું ક્રાણુ ને કયાંથી આવ્યા, કયાં જાઇશ એ વિચારે. જાગે૦ ૧ તારૂં કાણુ ને તું છે કાના, દેડ વા દેહથી ન્યારારે શાથી દેહમાં વિસા વ્હાલા, આયુ એળે ન હારીરે, ચોરાશી લખ જીવયેાતિમાં, ભટકયા અનંતી વારારે; માહ શયતાનના હુક્રમે ચાલ્યા, પામ્યા દુ:ખ અપાશરે. જાગા૦ ૩ નિદ્રાએ પરખાયા ન પોતે, નિદ્રા દોષ નિવારારે, ઉઠી અન્ય જીવાને ઉઠાડા, એ અધિકાર છે તારારે,
જાગી
૦ ૪