________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ માયા મોહના વશમાં ન આવે, કર આતમ ઉદ્ધારરે, જડમાં સુખની ભ્રાન્તિ ત્યાગે, કર દુર્ગુણ સંહારરે. જાગે. ૫ આતમ તે પરમાતમ પિતે, અનંત શક્તિ આધારો અસંખ્યપ્રદેશી આતમઘરમાં, અનંત સુખ નિર્ધારે. જાગ ૬ પલપલ ક્ષણક્ષણ મરણ કરે નિજ, મારામાં તું પારે બુદ્ધિસાગર આનંદમંગલ-પામો શાંતિ અપાશેરે. જાગો૦ ૭
परस्पर भिन्न सर्वधर्मी लोकोनी समभावथी मुक्ति.
(ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસના નામે. એ રાગ.) ભિન્ન પરસ્પર ધર્મના લેકની થાય મુક્તિ; સમતાથી ક્ષણમાં જાણશે, બીજી કોઈ ન યુક્તિ. ભિન્ન. ૧ ભિન્ન ધર્મ જડ નાસ્તિકે, ઉપર દ્વેષ ન થા; સર્વ દર્શન ધર્મશાસ્ત્ર પર, સમતાભાવ આવે. ભિન્ન ૨ સર્વ જી–જડ વસ્તુપર, રાગરોષ ન હે; ચારિત્ર તપ જપ વ્રત વિના, આપ સર્વજ્ઞ જે.
ભિ૦ ૩ વધર્મી પરધમ લેકપર, જડપર સમભાવે; રહેતાં મુક્તિ છે આત્મની, જૈનશાસ્ત્રો જણાવે.
ભિન્ન ૪ સમભાવથી આતમા પ્રભુ, મેક્ષવાટ છે સમતા; સમતા વિના નહીં મુક્તિ છે, સમવણ સહુ ફરતા મિત્ર ૫ સમતાવંત જીવતે પ્રભુ-દેહ દેવળવાસી; તેને ન કરવાનું કહ્યું, ઉપગે પ્રકાશી.
ભિન્ન૬ સમભાવી સંત સાધુઓ, પ્રભુ સાકાર જાણે; બુદ્ધિસાગર સમભાવથી, પિતે ત્રિભુવન રાણે. ભિન્ન ૭
મુ. પેથાપુર.
For Private And Personal Use Only