________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૧
ક્ષણ ક્ષણુ પ્રસુ જ !! બાવથી, ધર્મનાં કર કાંજ મનની માયા સહુ ઠંડી દે, પામ ! ! પ્રભુનું રાજ્ય. સંસારમાં સુખ ક્ષણ નહીં, ઉલટું દુઃખનું દુઃખ; સ્વપ્ન રાજ્ય સ્વપ્ન લાડુ, ખાતાં ભાગે ન ભૂખ નામ દેહરૂપરંગમાં, માહ ધરી નહીં ભૂલ; બાજીગર બાજી બ્લૂઝ છે, થાશે દેહની ધૂલ. પ્રભુ ન મળે ધન રાજ્યથી, મેહથી પ્રભુ દૂર; બુદ્ધિસાગર પ્રભુભક્તિથી, પ્રભુ હજરાહજૂર. મુ. પેથાપુર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभु स्मरण.
( રાગ ઉપરન. )
खटपटत्याग.
( મુખડા કયા દેખે નમે, એ રાગ, )
અનેા નહીં ખટપટિયા, આતમ !! બને નહીં” લટપટિયા; સ્વમ સરિખી દુનિયાદારી, અનેા નહિં મેહમતિયા. મારૂં તારૂં કરે શું મૂરખા, સાથ ન આવે કૃક્રિયા. સ્વમામાં સુખ નહીં સંસારમાં, માંકાણુ જેવી મઢનીયા. બુદ્ધિસાગર ચેતન ચેતા, ક્ષણ ચંચલ જોબનિયા.
',
મુ. પેથાપુર.
જીવડા પરપલ પ્રભુ સંભારી; મન શયતાનને મારી, સંસારે નહી સ્વમામાં સુખ, કરી નહીં અહંકારી; ક્રોધ *પટને કામ નિવારા, લાભ થતા સહારા. રાગ રોષનીસંગ કરો નહીં, દેહથી આતમ ન્યારી; જાણી પાપનાં ક્રમેર્યાં ત્યાગી, આયુ ન એળે હારો,
For Private And Personal Use Only
ચેતી ૧૦
ચૈતી ૧૧
ચેતી ૧૨
ચૈતી ૧૩
આ
આ ૧
આ
આ ૧
જીવ
જીવ૦ ૧
અવર