________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ જાનાનન્દ સ્વરૂપી આતમ, જ્ઞાનાનન્દ પ્રકટ પોતે, દર્શન ધર્મના ઝઘડા ટળિયામળિયે આનંદને પોતે.અસંખ્ય૦૧૪ આપોઆપને દીઠે મળિયે, નાઠું મિથ્યા અંધારૂં, બુદ્ધિસાગર મ રાયમાં, ચિદાનંદમય અજવાળું. અસંખ્ય૦ ૧૫
મુ. પેથાપુર
वैराग्यभाव. (મૂલ્ય મન ભમરા તું ક્યાં ભમ્યું. એ રાગ.) ચેતીલે ઝટપટ આતમા આવે સાથે ન કેઈ; ગાડીવાડી લાડી છંડીને, જાવું અંતરે ઈ. ચેતી ૧ ઘર ધન સાથે ન આવશે, સાથે આવે ન રાય. ભજીલે પ્રભુજીને ભાવથી, કેની રહેશે ન લાજ. ચેતી ૨ બાળ રાજ્ય ભૂમિ લક્ષમીના -ભેગી મરિયા અનંત, લમી રાજય સત્તા સાહિબી, આવે તારે અંત. ચેતી- ૩ પુત્ર પુત્રી ભાઈ બેનને, સગાં માતને તાતા શરણ વિના જાવું એકલું, ભજ !! પ્રભુ દિનરાત. તી. ૪ હિંસા જઠ ચેરી કયાં કરે, ઝંડી દે વ્યભિચાર, દારૂ માસ આદિ પાપથી, દૂર રહે નરનાર. ચેતી ૫ લાખ ચેરાશયોનિમાં, કમે ભમિ અનંત, કૌધ માન માયા લેભને-ત્યાગ કર ! ગુણવંત. ચેતી ૬ મારું તારું જીવ !! કયાં કરે, રાગ રોષને વાર; આશા તૃષ્ણને ને અંત છે, પ્રભુપર ધર યાર. ચેતી ૭ વિષયમાં સુખના વહાલથી, પાયે દુઃખ અપાર; સંસારમાં નહીં સાર છે, ચેત ચિત્તમઝાર. ચેતી ૮ અણધાર્યું ઓચિતું ચાલવું, સાથે પુણ્યને પાપ; થાયા અતા ચાલશે, ચેત આપોઆપ
ચેતી ૯
For Private And Personal Use Only