________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ રાગ દ્વેષ ખંડન મંડનથી,આત્મપ્રભુ છે બહુન્યારી મનવૃત્તિયાથી પણ નિશ્ચય, શુદ્ધાતમ ન્યારે પ્યારે. અસંખ્ય૦ ૧ પ્રતિ પ્રદેશે અનંત ગુણને, અનંત પર્યાયે ભરિયા. દર્શન ધર્મને શાસ્ત્ર પ્રકાશક, આત્મપ્રભુ છે ગુણ દરિયા.અસંખ્ય૦૨ સવ વિશ્વના સર્વ પદાર્થો, અનંત તુજ મહિમા ગાવે. તારી હેડ કરે નહીં કાઈ, તુજને સહુ સંતે ભાવે. અસંખ્ય૦ ૩ તુજ આગળ દુનિયા છે અણુસમ, ચિસત્તાએ એક ખરે,
વ્યક્તિથી તું અનંત આતમ, આપોઆપ સ્વભાવ વા અસંખ્ય૦૪ સ્થિપગે આત્મસ્વભાવમાં, નિવિકલ્પદશા ધારે; જે જોઈએ તે છે તુજમાંહી, તે તું હંવૃત્તિન્યા. અસંખ્ય ૫
એકેન્દ્રિયાદિતનુ મન્દિર, અનંત આતમ અવિનાશી, . વિશ્વ પ્રભુ હું સત્તામાં છું, એક અનેક નિજ વિશ્વાસી, અસંખ્ય ૬
અનંત દેવળ અનંત આતમ-સત્તાએ એકજ સ. સર્વે સરખા નાના ન મોટા, રહું, ન દેહાદિક ગર્વે અસંખ્ય ૭ સત્ સત્તાએ અતિ નાતિએ –વિશ્વરૂપ હું છું પોતે ચિત્ સત્તાએ સર્વ આત્મરૂપ, ઝળહળતે આતમ જાતે. અસંખ્ય૦૮ આત્મવ્યક્તિથી અનંત આતમ, દેહ ઉપાધિથી ન્યારી પળે પળે શતવાર રમવું ને, વંદુ ઉપગે ધાર્યો. અસંખ્ય ૯ જડ દેહાદિક રંગ રૂપમાં,–સુખબ્રાન્તિ નાઠી જ્ઞાને ઈન્દ્રિય મન રસથી ન્યારે, આતમરસ પામે તાને અસંખ્ય ૧૦ આતમ આનંદ રસ પામ્યા વણ, મન ઈન્દ્રિરસ નહીં છૂટે આતમ આનંદ રસને પાયે, મેહ હવે કયાંથી ફૂટે. અસંખ્ય૦૧૧ સવરાસ્ત્રમાં પ્રભુનાં અસંખ્ય, –નામ, નામથી છે જ્યારે જયતિ જોતે અનંત નૂરમય, ચિદાનંદ વિશ્વાધારે. અસંખ્યભ૨ ષટચક્રોમાં ધ્યાન સમાધિ,-કરતાં ઝળહળ પરખાય. નમું સ્તવું સમરૂં ઉપગે, આત્મપ્રભુ દિલ ઉભરાયે અસંખ્ય ૧૩
For Private And Personal Use Only