________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ અપરાધીને સહુ અપરાધે, માફ કરીને ચાલે, પ્રીતિથી મન વૈરને ટાળે, મુક્તિપુરીમાં હાલે. આતમ૫ સંતજને ગંગાજલ પેઠે, દેષોમેંલને જોતા સંતની રીતિ રાખી ચાલે, સંતે શિવપુર પહત્યા. આતમ ૬ ચાડચુગલી કલંક દેવાં, નિંદાલવરી ટાળે; શક્તિ છતાં દોષીઓ સંગે, રહીને દોષ નિવારે. આતમ- ૭ નીચ ગણું નહીં બીજાઓને, નિજને ન ઉંચા માને, પાપીઓની શુદ્ધિ કરવા, જીવ્યું સફલું જાણે. આતમ૦ ૮ જીની સેવાભક્તિમાં, પ્રભુની સેવાભક્તિ; જાણું સર્વજીના હિતમાં, વાપરશે નિજશક્તિ, આતમ- ૯ લક્ષ્મીવિદ્યા સત્તા વધતાં, આતમ પ્રભુ નહીં થા; દુર્ણણળતાં સક્શણ વધતાં, આતમ પ્રભુપદ પાવે. આતમ ૧૦ ગુણને ગર્વ કરે ગુણ ટળતા, અવગુણ પ્રગટે ભારે; નિદે ગોં મન દેને, જી નહીં ધિક્કારે, આતમ૦ ૧૧
જ્યાં ત્યાં દેને ધિક્કારે, આતમ નહીં ધિક્કારે દેવીઓના આતમ સઘળા,–ઉપર પ્રીતિ ધા. આતમ ૧૨
શુણ સત્યને લધુતા ધારી, જ્યાં ત્યાં આતમપ્રીતિ, બુદ્ધિસાગર સર્વોતમની સેવા કરશે ભક્તિ. આતમ- ૧૩
મુ. પેથાપુર.
आत्मप्रदर्शन. (અલખ દેશમેં વાસ હમારા. એ રાગ.) અસંખ્યપ્રદેશી આત્મપ્રભુજી અનંત ગુણ પર્યાય ભર્યો અજ અવિનાશી અલખ અરૂપી, દર્શન કરી આનંદ વર્યો,
For Private And Personal Use Only