________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શુક્ર તે આતમવીર્ય છે સાચું, આતમ ગુરૂ છે સબળે; મન તે શનિ છે બુધ છે બુદ્ધિ, આતમમાં નહીં ઝઘડે. જગ ૭ સંતેષ મંગલ, આત્મતાન તે-કેતુ ગ્રહ છે મઝાને, વિદેહભાવ તે રાહુ સમજે, જ્ઞાનમાં નહીં કેઈ ને. જગ૦ ૮ આત્મવિચારે નક્ષત્ર તારા, જ્ઞાન રહે છે અપારે. કાલેક જ ભાસે ઘટમાં, અનંત મહિમાધારે.
જગo ૯ સાપેક્ષાએ આતમરૂપે, જગ સહુ અનુભવ આવ્યા આતમજ્ઞાને ખેલે આતમ, આનંદ સત્ય સુહાગ્યે. જગ ૧૦ આતમ જડ ગુણપર્યાથી, અસ્તિનાસ્તિમય પતે બુદ્ધિસાગર આતમરૂપે, જગ થયું જ્ઞાનની જાતે. જગ ૧૧
મુ. પેથાપુર. અણુતા
(રાગ ઉપરને.) ચિત્તમાં કષાય દુર્ગુણ છતી, માહ્યરી જાણે છેડી મતિ. સૂરિવાચક મુનિગુણ નહીં મુજમાં, ધરું શું ? ગર્વની રતિ, લધુ બાલકસમ નિર્દોષી નહીં, પ્રભુપદમાં નહીં ગતિ, માત્ર ચિ૦ ૧ જગને ચેલે જગ મુજ ગુરૂ છે, જગમાં બાળક થયે; જ્ઞાનદિયા ગુણરતિ ન પામે, ભણતર ભૂલી ગયે. માત્ર ચિ૦ ૨ નીચમાં નીચથકી પણ નીચે, અગુરૂ લધુ પદ વહ્યો, જ્ઞાની પંડિત ભેગી ન મેંટે, જગને પૂજક રહે. માત્ર ચિ૦ ૩ જગને ન જાણું ન જગ મુજ જાણે, એકડે એક ભયે, લખે ન લખતાં ભયે ન ભણતાં, નિજને નિજ નહીં ગણે..
મા ચિ૦ ૪ પાગલ સમ મુજ કથની રહેણી, કર્મ કલંક ભર્યો, બુદ્ધિસાગર આત્મપુરૂષના-પંથે પ્રેમ વળે. મા ચિ૦૫
પેથાપુર.
For Private And Personal Use Only