________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ કીર્તિ પ્રતિષ્ઠા લેકવાસના, શાસ્રવાસના છેડે; જ્ઞાન ક્રિયા સેવા ભક્તિથી, મુક્તિ છે, ન ઘમંડે. વૈકુંઠ૦ ૯ રાગ રોષને કામના ક્ષયથી, મુક્તિ થાતી નક્કી; મુક્તિને મારગ છે ત્યારે, રાખે શા પક્કી. વિકંઠ૦ ૧૦ મનની ગતિ કુંઠિત કર્યાથી, વૈકુંઠ આતમ પિત, મનમાર્યાથી મુક્ત છે આતમ, ઝળહળતે નિજ જાતે.વૈકુંઠ૦ ૧૧ પાંચ ઇન્દ્રિયમનનારસથી, ત્યારે રસ આતમને, આતમરસ પાયે અધિકારી, સન્ત છે, પરમાતમને. વૈકુંઠ૦ ૧૨ મિથ્યાત્વ જ મનમેહને મારે, આ ભદધિ આરે. બુદ્ધિસાગર આત્મઉજાગર, આનંદ પામે અપારે. વૈકુઠ૦ ૧૩
- પેથાપુર. आत्मरूपे विश्वथवानी भावना.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) જગ સહુ આતમરૂપે થયું, ચિદાનંદ બ્રહ્મ સનાતન રહ્યું છે આતમ અરિહંત સિદ્ધને સાધુ, સૂરિ વાચક ઝળહળે; આતમ હરિહર બ્રહ્મા રામ છે, બુદ્ધ છે બુદ્ધિબળે. - જગ ૧ કૃષ્ણ રૂદ્ર ઇશ્વર પ્રભુ આતમ, અનેક નામે ગણે; બાવનથી પણ બહાર અનામી, અસ્તિ નાતિરૂપ ભણે. જગ ૨ કર્તા કર્મને કરણ સંપ્રદાન, અપાદાન કહેવાયે; અધિકરણ પણ આતમ પિત, અનુભવથી સમજાયે. જગ ૩ નિજ પરદ્રવ્યની અસ્તિનાતિમય-સાપેક્ષાએ પોતે રૂપકે અસંખ્યપ્રદેશી નભ છે, ઝળહળતો જગજોને. જગ ૪ ક્ષમા મહીને શાંતિ જલરૂપ, ધ્યાનવાયુમય ધારે; જ્ઞાન અગ્નિમય પિતે આતમ, સાપેક્ષાએ વિચારે. જગ ૫ જ્ઞાન તે સૂર્યને દર્શન શશી છે, સુખરૂપ સાગર જાણે વૈર્ય તે મેરૂપર્વત સઘળી નદી વૃત્તિ પ્રમાણે. જગ
For Private And Personal Use Only